શોધખોળ કરો

Heart Attack Risk: બેઠાડું રીતે કામ કરવાથી, વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ 

નિષ્ણાતોનું માનવું છે કે જે લોકો રોજ 5 થી 6 કલાક બેસીને કામ કરે છે તેની સરખામણીમાં 10 કલાક બેસી રહેનારાઓને હ્નદયરોગ તથા સ્ટ્રોકની શકયતાઓ વધુ રહેલી છે.

આજકાલ બેઠાડું જીવન ઉપરાંત વર્કિગ સ્ટાઇલના લીધે સતત એક જ સ્થળે બેસી રહેવું પડે છે. ખાસ કરીને કાર્પોરેટ ક્ષેત્રમાં ક્મ્પ્યુટર અને લેપટોપ પર કલાકો સુધી બેઠે રહીને કામ કરવું પડે છે. એક સ્ટડી મુજબ જો માણસ રોજ 10 કલાકથી વધુ સમય એક જ સ્થળે બેસીને કામ કરશે તો તેઓમાં હાર્ટ એટેકનું જોખમ વધવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે જે લોકો રોજ 5 થી 6 કલાક બેસીને કામ કરે છે, અને તેની સરખામણીમાં 10 કલાક બેસી રહેનારાઓને હ્નદયરોગ તથા સ્ટ્રોકની શકયતાઓ વધુ રહેલી છે.

તેઓના શરીરના ભાગ ખાસ કરીને પીઠ અને પેટ પરની માંસપેશીઓ નબળી પડી જાય છે. પગના હાડકા નબળા પડે છે એટલું જ નહી ગ્લુટેસ ઘટી જાય તેવા સંજોગોમાં ઇજ્જા થવાની શકયતા વધારે રહે છે. સાથે જ પાચક ગ્રંથીઓ જલદી વધુ સક્રિય થવાથી ઇન્સ્યૂલીન પણ વધારે ઉત્પન્ન થતું હોઈ છે.

બેસી રહેવા સમયે માંસ પેશીઓ નિષ્ક્રીય રહેવાથી, આ હોર્મોનનો યોગ્ય ઉપયોગ થઇ શકતો નથી જે ડાયાબિટીસ જેવા ગંભીર રોગોને આમંત્રણ આપે છે. કરોડરજજની સ્થિતિ સ્થાપકતા લાંબા ગાળે ઓછી થાય છે. બેઠાડુ વર્કથી વજન વધવાનો પણ ખતરો રહેલો છે.

સ્નાયુઓમાં તણાવ પેદા થવાથી ગરદન હાર્ડ થઇ જાય છે. આથી ખભા અને પીઠમાં દર્દનો અનુભવ થાય છે. ખૂબ બેસી રહેવાથી મસ્તિષ્કની પ્રોસેસ પણ ઘીમી પડી જાય છે.

માંસપેશીઓ નિષ્કીય રહેતી હોવાથી તેવા કિસ્સામાં લોહી અને ઓકિસજનનો પુરવઠો મગજ સુધી ઓછો પહોચે છે આથી મગજની કાર્યક્ષમતા પર વિપરીત અસર થાય છે. કારણ કે સતત બેસવાથી માંસપેશીઓ,હાડકા, બ્લડ શુગર લેવલ અને બ્લડ પ્રેશર ડિસ્ટર્બ થાય છે. સતત બેસી રહેવાથી બ્લડ ક્લોટ થવાની પણ શકયતા રહે છે

આવા સંજોગોમાં વધારે પડતું રોજ સતત બેસી રહેવાનું ટાળવું સલાહભર્યુ છે. સૌથી સારો ઉપાય કામ કરતી વચ્ચે બ્રેક લેવાનો છે. બ્રેક દરમિયાન થોડૂક વોક કરો તે ફાયદાકારક છે. જો નોકરી કે વ્યવસાયના ભાગરુપે રોજ 10 કલાક જેટલું બેસી રહેવાનું ફરજીયાત થતું હોય તેવા સંજોગોમાં હેલ્થનું રુટિન ચેક અપ કરાવતા રહેવું જરુરી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget