શોધખોળ કરો

Health Tips: જાપાનના લોકો આ ટ્રીકથી ઘટાડે છે વજન, પછી ક્યારેય નથી અનુભવાતી આ સમસ્યા

જો આપ મેદસ્વીતાની સમસ્યાથી પીડિત હો તો, જાપાની લોકોની વજન ઉતારવાની ટ્રીક જાણવા જેવી છે. આ સરળ ટ્રીકથી વજન ઉતાર્યા બાદ ફરી વજન વધતું નથી.

 હેલ્થ: વજન ઉતારવા માટે લોકો જિમમાં પરસેવો પાડે છે. ઘરેલુ નુસખાથી માંડીને ફિટનેસ ટ્રેનરની મદદ લે છે પરંતુ લાંબા સમય સુધી વજન ઉતરતું નથી. જાપાનના લોકો ખૂબ સરળતાથી વજન ઉતારે છે. કઇ ટ્રીક છે જાણીએ.. વજન ઉતારવાની આ જાપાનની ખૂબ સરળ રીત છે. આ માટે આપે દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરવાની રહે છે. ત્યારબાદ એક કેળાનું સેવન કરવાની સલાહ અપાઇ છે. કેળા આપના મેટાબોલિજ્મ સિસ્ટમને દુરસ્ત રાખે છે. કેળા પાચનતંત્રને સુધારીને પાચનક્રિયાને ઝડપી બનાવે છે. કેળામાં મોજૂદ ફાઇબર કબજિયાતને દૂર કરે છે. કેળા એક પ્રકારના સ્ટાર્ચથી ભરપૂર છે. તે કાર્બોહાઇટ્રેટના અવશોષણ માટે પણ મદદરૂપ થાય છે. સ્ટાર્ચ અને હેલ્ધી કાર્બોહાઇડ્રેટથી ભરપૂર આ ડાયટ દિવસભર આપના શરીર પર ચઢતા ફેટને કન્ટ્રોલ કરે છે. સવારે ગરમ પાણી સાથે કેળાનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને પેટ ભરેલું રહે છે. જાપાની ટિપ્સને ફોલો કરવા માટે સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે ગરમ પાણીનું સેવન કરવું . ત્યારબાદ એક અથવા બે કેળાનું સેવન અડઘા કલાક બાદ કરવું. દાડમ પણ ડાયટિંગ કરતા લોકો માટે બેસ્ટ ફ્રૂટ છે. દાડમ હિમોગ્લોબિન વધારવી સાથે વજન ઉતારવા માટે પણ કારગર છે. ડાયાબિટિશના દર્દી માટે પણ કારગર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Flower Show 2025 : અમદાવાદ ફ્લાવર શોમાં નકલી ટિકિટનો પર્દાફાશ, પોલીસે ગુનો નોંધ્યોSurat Railway Station Scuffle : સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ વચ્ચે કેમ થઈ ગઈ બબાલ?Uttarayan 2025 : પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, હવે કાચ પાયેલી દોરી પર પણ પ્રતિબંધAhmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત

આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત

Embed widget