શોધખોળ કરો

Weight Loss: આ ફૂડનું નિયમિત સેવન વેઇટ લોસમાં કરશે મદદ, ડાયટમાં કરો સામેલ

આજની જીવનશૈલીમાં વજન વધવાનો પ્રશ્ન સામાન્ય બની ગયો છે. તેથી જો વજન વધી ગયું છે. જો તમારે તેને ઓછું કરવું હોય તો આજથી જ તમારા ડાયટ ચાર્ટમાં આ વસ્તુઓનો સમાવેશ કરો.

Weight Loss આજની જીવનશૈલીમાં વજન વધવાનો પ્રશ્ન  સામાન્ય બની ગયો છે.  તેથી જો વજન વધી ગયું છે. જો તમારે તેને ઓછું કરવું હોય તો આજથી જ તમારા ડાયટ ચાર્ટમાં આ વસ્તુઓનો સમાવેશ કરો.

વજન ઘટાડવા માટે લોકો શું-શું નથી કરતા.  જીમમાં જાય છે, ડાયટના નામે ભૂખ્યા પણ રહે છે. તેમ છતાં તેમનું વજન ઝડપથી ઘટતું નથી. જે તેમને ક્યારેક નિરાશ કરે છે. વળી, આ નિરાશામાં આપણે કંઈક એવું કરવા લાગીએ છીએ જેની આપણા શરીર પર ખોટી અસર પડે છે. અહીં અમે તમને જીમમાં ગયા વિના વજન કેવી રીતે ઓછું કરવું તે વિશે જણાવી રહ્યા છીએ. આ માટે તમારે તમારા આહારમાં થોડો ફેરફાર કરવો પડશે. જેના કારણે તમારું શરીર પણ પરફેક્ટ ફિગરમાં આવશે. તમારે આહારમાં આવી વસ્તુઓ લેવી જોઈએ જેથી વજન સંતુલિત રહે.

અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેનાથી વજન તો ઘટશે જ, સાથે જ તેને ખાવાથી તમારા શરીરમાં એનર્જી પણ જળવાઈ રહેશે.

શાકભાજી

દરેકના ઘરમાં રસોડામાં લીલું શાકભાજી ચોક્કસપણે હોય છે. આ લીલા શાકભાજીનું સેવન કરવાથી તમે ઝડપથી વજન ઓછું કરી શકશો. તમે શાકભાજીને લંચ, ડિનર અથવા નાસ્તામાં કડાઈમાં શેકીને ખાઈ શકો છો. ફળો અને શાકભાજી સ્વસ્થ અને સ્વાદિષ્ટ ઓપ્શન છે.

અખરોટ

અખરોટ ખાવાથી વજન ઝડપથી ઘટે છે. અખરોટમાં પ્રોટીન, ફાઈબર અને હેલ્ધી ફેટ ભરપૂર માત્રામાં હોય છે. જેના દ્વારા તમે ઘણી ઉર્જા મેળવી શકો છો. દર અઠવાડિયે મુઠ્ઠીભર અખરોટ ખાવાથી મહિલાઓનું આયુષ્ય લાંબુ બને છે અને આવી મહિલાઓ હંમેશા સ્વસ્થ રહે છે.

બ્લુબેરી

બ્લુ બેરી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે, તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જેના કારણે આપણને ભૂખ ઓછી લાગે છે. તેનો ઉપયોગ કરવાથી પેટ ભરેલું લાગે છે, તેથી વધારાનો ખોરાક લેવાની જરૂર પડતી નથી. બ્લૂબેરીમાં મળતા વિટામિન સી, ફાઈબર, મેંગેનીઝ અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ્સ ખૂબ જ ફાયદાકારક છે. તમે દહીં સાથે બ્લૂબેરી પણ ખાઈ શકો છો. જ્યારે તમે ખોરાકમાં ઓછી કેલરી લો છો, તો વજન વધતું નથી.

ઓટ્સ

ઓટ્સમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સારું છે. ફાઈબરની ભરપૂર માત્રા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને પાચનની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. જો તમારા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવામાં આવે તો તમારું વજન ઝડપથી ઘટશે અને તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે.

સૅલ્મોન

સૅલ્મોન માછલીનો એક પ્રકાર છે. જો તમે માંસાહારી છો તો તમે તેને તમારા આહારમાં લઈ શકો છો. તેમાં જોવા મળતું ઓમેગા-3 ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ વાળની ચમક પણ જાળવી રાખે છે. તેને ખાવાથી પેટ હંમેશા ભરેલું રહે છે. જેના દ્વારા તમે વધારાનું ખાવાથી બચી જાઓ છો. જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે. તમે તેને અઠવાડિયામાં બે વાર તમારા આહારમાં લઈ શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
શું બાળક વરસાદની ઋતુમાં વારંવાર બીમાર પડે છે? રોગપ્રતિકારક શક્તિ વધારવા આ 5 સુપરફૂડ્સ ખવડાવો
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Van Tulsi Benefits: ઔષધીય ગુણોની ખાણ છે વન તુલસી, જાણો કઈ કઈ બીમારીઓ સામે આપે છે રક્ષણ?
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Sleep Cycle: દરરોજ રાત્રે 3 વાગ્યે જ શા માટે ઊંઘ ઊડી જાય છે? જાણી લો આ પાછળનું સાચું કારણ
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?
Mustard Oil vs Olive Oil Benefits: સરસવનું તેલ કે ઓલિવ ઓઇલ, હાર્ટના દર્દીઓ માટે કયું વધુ બેસ્ટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
Embed widget