શોધખોળ કરો

Breakfast tips: આપ રોજ સવારે નાસ્તામાં આ વાનગી લો છો તો સાવધાન, જાણી લો નુકસાન

સમોસા ભલે ખૂબ જ સ્વાદિષ્ટ હોય પરંતુ તે હેલ્ધી ફૂડ બિલકુલ નથી. તેના સેવનથી તમારા શરીરને થોડું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ આ વિશે

Harmful Effects of Samosa : સમોસા ભલે  ખૂબ જ સ્વાદિષ્ટ હોય પરંતુ તે હેલ્ધી ફૂડ બિલકુલ નથી.  તેના સેવનથી તમારા શરીરને થોડું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ આ વિશે

 સમોસા ભલે  ખૂબ જ સ્વાદિષ્ટ હોય પરંતુ તે હેલ્ધી ફૂડ બિલકુલ નથી.  તેના સેવનથી તમારા શરીરને થોડું નુકસાન થઈ શકે છે. આવો જાણીએ આ વરસાદમાં સમોસાનો સ્વાદ બમણો થઈ જાય છે. પરંતુ તેના સેવનથી  શરીરને ઘણું નુકસાન થાય છે. તેથી સમોસાનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઇએ. ખાસ કરીને સમોસામાં વપરાતો મેંદાનો લોટ  ખૂબ જ હાનિકારક છે. તેથી  શક્ય હોય મેંદાના લોટને અવોઇડ કરવો જોઇએ. તો ચાલો જાણીએ સમોસા ખાવાથી શરીરને શું નુકસાન થઇ શકે છે.

સમોસાના સેવનથી શરીરને નુકસાન થાય છે

હૃદયરોગનું જોખમ

સમોસા ઓઇલી હોવાથી ખૂબ જ ચરબી હોય છે. આ સિવાય બજારમાં મળતા સમોસા આવા તેલમાં તળવામાં આવે છે, જેને વારંવાર ગરમ કરવામાં આવે છે. આ પ્રકારના તેલનું સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જેના કારણે હાર્ટ એટેક અને બ્લોકેજની સમસ્યા થઈ શકે છે.

વધુ પડતી કેલરી

સમોસામાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં જો તમે રોજ સમોસા ખાઓ છો તો તમારી સ્થૂળતા ઘણી વધી શકે છે. નિષ્ણાતોના મતે 1 સમોસામાં લગભગ 262 કેલરી હોય છે.

ચરબી વધારવાની સમસ્યા

વધુ પડતા સમોસા ખાવાથી શરીરની ચરબી નોંધપાત્ર રીતે વધી શકે છે. તેમાં ટ્રાન્સ ફેટ હોય છે જે હૃદય રોગ, સ્થૂળતા વગેરે જેવી અનેક સમસ્યાઓનું કારણ છે.

ત્વચાને નુકસાન પહોંચાડે છે

સમોસામાં બટેટા, મેંદા અને તેલનો ઘણો ઉપયોગ થાય છે. આ બધી વસ્તુઓ તમારી ત્વચા માટે હેલ્ધી નથી ગણાતી. તેનું વધુ પડતું સેવન કરવાથી તમારી ત્વચા પર કરચલીઓ અને પિમ્પલ્સ થઈ શકે છે. સમોસાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો. તેનું વધુ સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા, ચામડીના રોગો થઈ શકે છે.

વજન ઘટાડવા માટે આ ડગલા રોજ ચાલો

  • વજન ઘટાડવા માટે આ ડગલા રોજ ચાલો
  • બેસ્ટ વોકથી ચરબી ઘટે છે.
  • હાર્ટની બીમારીનું જોખમ ટળે છે
  • ઓછામાં ઓછું દસ મિનિટ વોક કરવું
  • લંચ અને ડિનર બાદ વોક જરૂર કરો
  • ચાલતા સમયે વધુ ભારે વજન ન ઉઠાવો
  • લિફ્ટ નહિં સીઢિયો ચઢવાની આદત પાડો
  • વેઇટ લોસ માટે 10 હજાર સ્ટેપ ચાલો
  • વોકિંગથી અનેક રોગોથી મળે છે મુક્તિ
  • ડિપ્રેશન પણ વોકિંગથી દૂર થાય છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો.

ટોપ સ્ટોરી

Protein Rich Dal: કઈ દાળમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જુઓ યાદી
Protein Rich Dal: કઈ દાળમાં હોય છે સૌથી વધુ પ્રોટીન? જુઓ યાદી
ફ્લાઇટમાં પ્રવાસ કરતી વખતે થાય છે આ સમસ્યા? તો અજમાવી જુઓ આ ઉપાય
ફ્લાઇટમાં પ્રવાસ કરતી વખતે થાય છે આ સમસ્યા? તો અજમાવી જુઓ આ ઉપાય
Lip Care Tips: હોઠ પરની કાળાશ કેવી રીતે દૂર કરવી? જાણો શું કહે છે નિષ્ણાતો
Lip Care Tips: હોઠ પરની કાળાશ કેવી રીતે દૂર કરવી? જાણો શું કહે છે નિષ્ણાતો
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો
જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
CJP એ જ્ઞાનેશ કુમાર સામે આંદોલનની તારીખ કરી જાહેર, દીપકેએ કહ્યું- 'કાલ સુધી...'
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
8th Pay Commission થી પેન્શનર્સને લાગશે લોટરી! ₹45,000 મિનિમમ પેન્શન અને OPS ની માંગ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
Pitru Paksha 2026: પિતૃ પક્ષમાં 7 વસ્તુઓનું દાન નસીબ ચમકાવશે! પૂર્વજોના આશીર્વાદથી થશે પૈસાનો વરસાદ
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
રોજ માત્ર ₹200 બચાવો, તમને મળશે 4.28 લાખ... શાનદાર છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ!
Embed widget