શોધખોળ કરો

Skin Care Tips: ટોનરથી સ્કિન બને છે ગ્લોઇંગ, ઉપયોગ કરવાની અને બનાવવાની રીત જાણો

સંતરા  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સંતરા સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સૌદર્યવર્ધક પણ છે, તેનું ટોનર સ્કિનને પાર્લર જેવો ગ્લો આપશે

Skin Care Tips:વિટામિન-સીથી ભરપૂર સંતરા  સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને તમે ફેસ ટોનર બનાવી શકો છો.  જે સ્કિનના ગ્લોને યથાવત રાખવામાં કારગર છે.

સંતરા  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વિટામિન-સીનો ભરપૂર સ્ત્રોત છે. જે ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સંતરાની  છાલનો ઉપયોગ કરીને ફેસ ટોનર બનાવી શકો છો. તેનાથી તમારી ત્વચાને કોઈ નુકસાન નહીં થાય. તેના નિયમિત ઉપયોગથી ગ્લોઇંગ સ્કિન  મેળવી શકો છો.                                                          

સંતરાથી આ રીતે બનાવો સ્કિન ટોનર

ટોનર માટે તૈયાર કરો આ સામગ્રી

સંતરાની છાલ- 1થી2

તજ સ્ટીક – 1થી 2

ફુદીનાના પાન -8 નંગ

લવિંગની કળી- 3

 આ રીતે તૈયાર કરો ટોનર

સૌપ્રથમ પેનમાં પાણી નાખો, તેમાં નારંગીની છાલ ઉમેરો. તેને ગેસ પર ઉકળવા માટે રાખો. જ્યારે તે થોડું ઉકળવા લાગે, ત્યારે બાકીની સામગ્રી ઉમેરો. આ મિશ્રણને થોડી વાર વધુ  ઉકળવા માટે મૂકો. જ્યારે પાણીનો રંગ બદલાવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. હવે આ પાણીને ઠંડુ થવા દો, પછી તેને સ્પ્રે બોટલમાં ભરીને ફ્રીજમાં રાખો. તમે નિયમિતપણે અપ ઓરેન્જ સ્કિન ટોનરનો ઉપયોગ કરી શકો છો.

સંતરાનું જ્યુસ અને બદામ તેલ

આ ટોનરના ઉપયોગથી ત્વચાને મોશ્ચર  મળે છે. શિયાળાની ઋતુમાં આ ટોનરનો ઉપયોગ કરીને તમે શુષ્ક ત્વચાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

સામગ્રી

સંતરા- 1થી2

લીંબુનો રસ – 1 ચમચી

બદામ તેલ – 2 ચમચી

ગ્લિસરીન – 1 ચમચી

અડધો કપ પાણી

ટોનર બનાવવાની રીત

સૌપ્રથમ સંતરાની છાલ ઉતારી લો,  હવે તેની સ્લાઈસને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો. હવે તેને એક બાઉલમાં ગાળી લો. તેમાં લીંબુનો રસ, બદામનું તેલ અને ગ્લિસરીન ઉમેરો. હવે આ ઘટકોને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં નાખો. ચમકતી ત્વચા માટે દરરોજ આ ટોનરનો ઉપયોગ કરો.

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
Embed widget