શોધખોળ કરો

Benefits of Makhana: સ્વાસ્થ્યનો ખજાનો છે મખાના, જાણો સેવનથી શરીરને કેટલા થાય છે ફાયદા

Benefits of Makhana: મખાણા એક એવું ડ્રાય ફ્રુટ છે, જે માત્ર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જ નહીં પણ સ્વાદની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું માનવામાં આવે છે.મખાનાનું સેવન કરવાથી તમને ઘણી બીમારીઓથી રાહત મળી શકે છે

Benefits of Makhana: મખાણા એક એવું ડ્રાય ફ્રુટ છે, જે માત્ર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જ નહીં પણ સ્વાદની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારું માનવામાં આવે છે.મખાનાનું સેવન કરવાથી તમને ઘણી બીમારીઓથી રાહત મળી શકે છે.

 કારણ કે મખાનામાં સોજા  વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ, કેલ્શિયમ, મેગ્નેશિયમના ગુણો હોય છે. પ્રોટીન મળી આવે છે, જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. તેની અસર ઠંડી હોય છે, પરંતુ તે શિયાળા અને ઉનાળા બંનેમાં ખાવામાં આવે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

મખાના સેવનના  ફાયદા જાણો

રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે મખાનાનું સેવન કરવાથી ઊંઘ આવે છે.

જો તમારી માંસપેશીઓ થોડા સમયમાં જકડાઈ જાય છે, તો નિયમિતપણે મખાના ખાવાનું શરૂ કરો.

ફાઈબરથી ભરપૂર મખાના પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેના કારણે વજન સરળતાથી ઘટે છે.

જો તમને અપચો, કબજિયાત જેવી પેટની સમસ્યા હોય, તો ફાઇબરથી ભરપૂર મખાના પાચન પ્રક્રિયા અને ચયાપચયને વેગ આપે છે.

મખાના ખાવાથી ઓસ્ટીયોપોરોસીસ, આર્થરાઈટીસ અને સાંધાના દુખાવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

સગર્ભાવસ્થા દરમિયાન મખાનાનું સેવન સગર્ભા સ્ત્રીઓ અને બાળક બંને માટે ફાયદાકારક છે.

જો તમને ડાયાબિટીસ હોય તો  સવારે ખાલી પેટ ચાર મખાના ખાવાની આદત પાડો,

કિડનીને મજબૂત બનાવવા અને લોહીનું સારું પરિભ્રમણ કરવા માટે પણ મખાના ઉતમ ખોરાક છે. જેનું નિયમિત સેવન કરો.

મખાનામાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી એજિંગ ગુણો જોવા મળે છે, જેના કારણે ત્વચા યંગ રહે છે.

મખાનામાં ફોલિક એસિડ, આયર્ન, ઝિંક જેવા અનેક પ્રકારના તત્વો હોય છે જે શરીરને બીમાર પડવા દેતા નથી.

Health: શું આપનું પેટ  ઘઉંથી બનેલા ફૂડ ખાધા બાદ પેટ ફુલી જાય છે? જાણો કારણો અને ઉપચાર 

ઘઉંના લોટની રોટલી દરેક ઘરમાં બને છે. જો તમને આની એલર્જી થવા લાગે તો તમે શું કરશો? આ સાથે જો તમે તેનાથી બનેલી કોઈ પણ વસ્તુ ખાશો તો તમારું શરીર રોટલીની જેમ ફૂલવા લાગશે. જાણો શું છે આ બીમારી...

ઘણીવાર તમે જોયું હશે કે ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી કેટલાક લોકો બીમાર થઈ જાય છે. પેટમાં દુખાવો, ગેસ, કબજિયાત, પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થાય છે.  કેટલાક લોકોને એલર્જી પણ થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે આવા લોકોને ગ્લુટેનની એલર્જી હોય છે. ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય પ્રત્યે એલર્જીના કારણે થતા આ રોગને તબીબી પરિભાષામાં સેલિયાક રોગ કહેવાય છે. ચાલો જાણીએ કે આ રોગ શા માટે થાય છે અને તેમાં અન્ય કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સેલિયાક રોગ શું છે
સેલિયાક રોગ એ સ્વયંપ્રતિરક્ષા સ્થિતિ છે. જ્યારે ધાન્યના લોટમાં રહેલું ગ્લૂટેન  દ્રવ્ય આપણા આંતરડામાં પહોંચે છે. તે રોગપ્રતિકારક શક્તિ સામે એન્ટિબોડીઝનું ઉત્પાદન શરૂ કરે છે. આ એન્ટિબોડી નાના આંતરડાના અસ્તરને નુકસાન પહોંચાડે છે. જ્યારે આંતરડાના અસ્તરને નુકસાન થાય છે, ત્યારે તે ખોરાકમાંથી પોષક તત્વોના શોષણને અસર કરે છે. જેના કારણે શરીરમાં પોષણની કમી થાય છે. સામાન્ય રીતે આ રોગ એવા લોકોને થાય છે જેમના પરિવારમાં આ સમસ્યા હોય એટલે કે તે વ્યક્તિના જનીનો પર નિર્ભર કરે છે. Celiac રોગ વિશ્વભરમાં લગભગ 100 માંથી એક વ્યક્તિને અસર કરે છે અને ઘણી વખત લોકોને તેની જાણ પણ હોતી નથી. જ્યારે તમે વધુ ધાન્યના લોટ  લેવાનું શરૂ કરો છો, ત્યારે તેના લક્ષણો વિકસિત થવાનું શરૂ થાય છે. તે 8 થી 12 મહિનાની ઉંમરથી 60 વર્ષની વયની વ્યક્તિમાં ગમે ત્યારે વિકસી શકે છે.

સેલિયાક રોગના લક્ષણો

  • ઝાડા થઇ જવા
  • થાકી જવું
  • વજન ઘટી જવું
  • પેટનો સોજો
  • ગેસ બનવો 
  • પેટમાં દુખાવો
  • કબજિયાત રહે છે
  • ઉબકા અને ઉલટી થવી
  • માથાનો દુખાવો
  • ત્વચાની એલર્જી

સેલિયાક માટે સારવાર
જ્યારે સેલિયાક રોગ થાય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને તમે ઘણા રોગોથી ઘેરાઈ શકો છો. આવી સ્થિતિમાં, જો તમે સામાન્ય લક્ષણોમાં ડૉક્ટરની સલાહ ન લો, તો આ રોગ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. જો તમને પણ ઉપરોક્ત લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને  ડાયટમાં ગ્લેટેન યુક્ત વસ્તુઓ ન લો. આ સાથે તમારી રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટ કરતા ફૂડ લેવાનો આગ્રહ રાખો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Embed widget