શોધખોળ કરો

Summer skin care: ગરમીમાં આ સ્કિન ટોનર ચહેરાને રાખશે તરોતાજા, ઘર પર બનાવવાની જાણો રીત

સંતરા  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વિટામિન-સીનો ભરપૂર સ્ત્રોત છે. જે સ્કિન માટે પણ ઉપકારક છે.

Summer Skin Care Tips: વિટામિન-સીથી ભરપૂર સંતરા  સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને તમે ફેસ ટોનર બનાવી શકો છો.  જે સ્કિનના ગ્લોને યથાવત રાખવામાં કારગર છે. 

સંતરા  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે વિટામિન-સીનો ભરપૂર સ્ત્રોત છે. જે ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સંતરાની  છાલનો ઉપયોગ કરીને ફેસ ટોનર બનાવી શકો છો. તેનાથી તમારી ત્વચાને કોઈ નુકસાન નહીં થાય. તેના નિયમિત ઉપયોગથી ગ્લોઇંગ સ્કિન  મેળવી શકો છો.

સંતરાથી આ રીતે બનાવો સ્કિન ટોનર 

ટોનર માટે તૈયાર કરો આ સામગ્રી 

  • સંતરાની છાલ- 1થી2
  • તજ સ્ટીક – 1થી 2
    ફુદીનાના પાન -8 નંગ
    લવિંગની કળી- 3
     આ રીતે તૈયાર કરો ટોનર 
    સૌપ્રથમ પેનમાં પાણી નાખો, તેમાં નારંગીની છાલ ઉમેરો. તેને ગેસ પર ઉકળવા માટે રાખો. જ્યારે તે થોડું ઉકળવા લાગે, ત્યારે બાકીની સામગ્રી ઉમેરો. આ મિશ્રણને થોડી વાર વધુ  ઉકળવા માટે મૂકો. જ્યારે પાણીનો રંગ બદલાવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. હવે આ પાણીને ઠંડુ થવા દો, પછી તેને સ્પ્રે બોટલમાં ભરીને ફ્રીજમાં રાખો. તમે નિયમિતપણે અપ ઓરેન્જ સ્કિન ટોનરનો ઉપયોગ કરી શકો છો.

સંતરાનું જ્યુસ અને બદામ તેલ
આ ટોનરના ઉપયોગથી ત્વચાને મોશ્ચર  મળે છે. શિયાળાની ઋતુમાં આ ટોનરનો ઉપયોગ કરીને તમે શુષ્ક ત્વચાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.                                                                             

સામગ્રી
સંતરા- 1થી2
લીંબુનો રસ – 1 ચમચી
બદામ તેલ – 2 ચમચી
ગ્લિસરીન – 1 ચમચી
અડધો કપ પાણી 
ટોનર બનાવવાની રીત 
સૌપ્રથમ સંતરાની છાલ ઉતારી લો,  હવે તેની સ્લાઈસને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો. હવે તેને એક બાઉલમાં ગાળી લો. તેમાં લીંબુનો રસ, બદામનું તેલ અને ગ્લિસરીન ઉમેરો. હવે આ ઘટકોને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં નાખો. ચમકતી ત્વચા માટે દરરોજ આ ટોનરનો ઉપયોગ કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
પાઉડરમાંથી થયો કેન્સર? કેસ સમાપ્ત કરવા જૉનસન એન્ડ જૉનસન આપશે ₹52,639 કરોડનું વળતર
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે
શ્વાસ સુંઘીને કૂતરાંઓ કેન્સર શોધી કાઢશે! જાણો ભારતની નવી બ્રેથઇઝી ટેકનોલોજી વિશે

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 13 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી
Embed widget