શોધખોળ કરો

Women health Tips: દિવસભર એનેર્જેટિક રહેવા માટે અપનાવો આ હેલ્ધી રૂટીન, આ આદતો રાખશે આજીવન તંદુરસ્ત

મહિલાઓએ ઘર અને ઓફિસ બંનેનું વર્ક મેનેજ કરવામાં ખૂબ શ્રમ પડે છે. આ સ્થિતિમાં જો થોડી હેલ્ધી આદતોને અનુસરવામાં આવે તો ચોક્કસ ફાયદા થાય છે.

Women health Tips::મહિલાઓએ ઘર અને ઓફિસ બંનેનું વર્ક મેનેજ કરવામાં ખૂબ શ્રમ પડે છે. આ સ્થિતિમાં જો થોડી હેલ્ધી આદતોને અનુસરવામાં આવે તો ચોક્કસ ફાયદા થાય છે.

રોજિંદા કામ કરવા માટે આપણે ઉર્જાથી ભરપૂર હોવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓને ઘરથી લઈને ઓફિસ સુધી અનેક પ્રકારના કામ કરવા પડે છે. આ મલ્ટીટાસ્કીંગમાં ઘણી શક્તિ લાગે છે. પરિણામ એ આવે છે કે તેના કારણે ઘણો થાક અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં જો કેટલીક હેલ્ધી ટેવો અપનાવવામાં આવે તો સ્વાસ્થ્ય જાળવી શકાય છે.  આ સારી ટેવો અપનાવવાથી આપણને એક્ટિવ અને એનર્જેટિક  રહેવામાં મદદ મળે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. તો ચાલો જાણીએ તે આદતો વિશે.

ફૂડ ઇન ટેક પર ધ્યાન આપો

આપણી ઉર્જા આપણા ખોરાકના સેવન પર ઘણી હદ સુધી નિર્ભર છે. ફળો, શાકભાજી અને અનાજમાંથી આપણને વધુ ઊર્જા મળે છે. આ ખાદ્યપદાર્થો લેવામાં બેદરકારી ન રાખો. તમારી જાતને શિસ્તબદ્ધ રાખો અને નિયમ મુજબ તમારા આહારમાં તમામ પ્રકારની પૌષ્ટિક ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરો.

સવારનો નાસ્તો જરૂર કરો

જે મહિલાઓ સવારે નાસ્તો લે છે તેમને થાક ઓછો લાગે છે. ઓટ્સ, પોહા, ઉપમા વગેરે જેવા ઉચ્ચ ફાઇબર નાસ્તાની ખાદ્ય વસ્તુઓથી  લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ સિવાય રોજ બદામ, કાજુ અને મગફળી વગેરે ખાઓ. તે મેગ્નેશિયમ અને ફોલેટનો સારો સ્ત્રોત છે.

બોડી ક્લોક પર ધ્યાન આપો

જ્યારે આપ  બોડી ક્લોકના હિસાબે કામ કામ કરો છો, ત્યારે તેનું સંચાલન કરવું વધુ સરળ બની જાય છે કારણ કે તમે જાણો છો કે, શરીર કયા સમયે વધુ સારી રીતે કામ કરી શકે છે. જો આપ સવારે વહેલા ઉઠો છો અને ઉર્જાનો અનુભવ કરો છો, તો આ આપનો પ્રોડેક્ટિવ ટાઇમ છે મોટાભાગના કામ આ સમયમાં જ પૂરા કરો. જો સાંજે વધુ એનર્જેટિક ફીલ કરો છો તો તો 3 વાગ્યાથી 11 વાગ્યા સુધી કામ પૂર્ણ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા

અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા

Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   

ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર

US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!

'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 

Embed widget