શોધખોળ કરો

ચશ્માના વધતા નંબરને ઉતારવા માટે આંખની રોશની વધારતા આ યોગને રૂટીનમાં કરો સામેલ

આજકાલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ પર કલાકો વિતાવ્યા પછી આંખો થાકી જાય છે અને નબળાઈ આવવા લાગે છે. આ યોગ દ્વારા આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળશે.

Yoga for healthy eye:આજકાલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ પર કલાકો વિતાવ્યા પછી આંખો થાકી જાય છે અને નબળાઈ આવવા લાગે છે.  આ યોગ દ્વારા આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળશે.

આજકાલ લોકો આખો દિવસ ફોન, લેપટોપ અને કોમ્પ્યુટર પર વિતાવે છે. આવી સ્થિતિમાં આંખો માટે ન તો સમય હોય છે અને ન ચિંતા, પરંતુ શું તમે જાણો છો કે આપણી આ જીવનશૈલી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જે લોકો કોમ્પ્યુટર કે લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરે છે, તેમની આંખો નબળી પડવા લાગી છે. નબળી આંખોને કારણે દ્રષ્ટિની સમસ્યા થવા લાગે છે. જેના કારણે આંખોમાં બળતરા, શુષ્કતા, આંખોમાં પાણી આવવું જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે. જો તમારે આંખોની સંભાળ રાખવી હોય તો શરીરની સાથે આંખોને લગતા યોગાસનો પણ કરો. નિયમિત યોગ કરવાથી આંખોની રોશની વધશે અને આંખોને લગતી અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.

સાઇડમાં જોવું

આંખની આ એક્સરસાઇઝ માટે આપ પલાઠીવાળી બેસી જાવ, બાદ એક હાથને સીધો નાકની સીધાણમાં રાખો અને ત્યાર બાદ અંગૂઠાને ઉભો રાખો અને તેને ધીરે ધીરે રાઇટ સાઇડ અને ત્યાર બાદ લેફ્ટ સાઇજ લઇ જાવ. આ સમય દરમિયાન આંખ અંગૂઠા પર કેન્દ્રિત કરો.

હેથેળીથી આંખોને શેકો

કામ કરતા કરતા જ્યારે પણ સમય મળે, હાથની બંને હથેળીને પરસ્પર ઘસો અને ગરમ થયા બાદ આ હથેળીને આંખોના પોપચા પર રાખો. તેનાથી આંખોને આરામ મળશે

પલક ઝપકાવાવી

આ યોગ કરવો ખૂબ જ સરળ છે. આપે માત્ર આંખો બંધ કરવાની અને ખોલવાની છે. આ યોગમાં આંખોને ઝડપથી 10 વખત ઝપકાવવાનીછે.આવું કરતા 20 સેકેન્ડ આંખો બંધ કરી લો અને 3થી 5 આવું કરો. રોજ આ યોગ કરવાથી આંખોની રોશની વધે છે.

સામે જોવું

આ યોગમાં એક  જ  નજરને કેન્દ્રિત કરવાનું છે. આંખમાં પાણી આવી જાય ત્યાં સુધી એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ તમામ આંખના યોગ નિયમિત કરવાથી આંખોની થકાવટ દૂર થાય છે અને રોશની વધે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

ટોપ સ્ટોરી

કેન્સરના દર્દીઓને મોટી રાહત: 543 દવાઓ પર ભારે ભાવ ઘટાડો, 9 નવેમ્બરથી દવા સસ્તી થશે? જુઓ નવું લિસ્ટ
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 543 દવાઓ પર ભારે ભાવ ઘટાડો, 9 નવેમ્બરથી દવા સસ્તી થશે? જુઓ નવું લિસ્ટ
ડાયાબિટીસ કે BP હોવા છતાં કરવા ચોથનો ઉપવાસ કરવો છે? જાણો સરગીમાં શું ખાવું
ડાયાબિટીસ કે BP હોવા છતાં કરવા ચોથનો ઉપવાસ કરવો છે? જાણો સરગીમાં શું ખાવું
શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!
શું તમારી સ્માર્ટવોચ સ્ટ્રોક પકડી શકે? ડૉક્ટરના ખુલાસાથી યુઝર્સ ચોંકી ઉઠ્યા!
Static Electricity Shock: ઘરમાં રાખેલી વસ્તુઓ પર હાથ લગાડતા જ વારંવાર કરંટ જેવો આંચકો કેમ લાગે છે?
Static Electricity Shock: ઘરમાં રાખેલી વસ્તુઓ પર હાથ લગાડતા જ વારંવાર કરંટ જેવો આંચકો કેમ લાગે છે?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Embed widget