શોધખોળ કરો

એવું તે શું થયું કે યુવકે બે દીકરીઓ સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ? જાણો કારણ

1/3
લાશને ઓળખવા માટે તેમના પરિવારમાંથી એક વૃદ્ધે ગાડી અને મોબાઈલ ફોન પરથી તેમના જમાઈની ઓળખ કરી હતી. અને કહ્યું કે, તેમની પુત્રીનું ત્રણ મહિના પૂર્વે મગજનો તાવ આવતાં મૃત્યું થયું હતું અને તે પણ 7 તારીખે જ મૃત્યું થયું હતું, જેથી તેમના જમાઇ ખોડાજીએ આજ તારીખે આપઘાત કર્યો હોવાનું માની શકાય. તરવૈયાઓએ મોડી રાત સુધી લગભગ 4 કલાકની ભારે જહમત બાદ ત્રણેયની લાશ બહાર કાઢતાં હાજર પરિવારે આક્રંદ કરી મુક્યો હતો.

2/3
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના ખેરવા ગામમાં આવેલી સુજલામ સુફલામ કેનાલ પાસે સાંજે કાળા કલરની વેગનઆર લઈને આવેલા ખોડાજી પ્રહલાદજી ઠાકોરે છેલ્લી વખત તેની સાળીને ફોન કરીને કહ્યું કે હું પણ તારી બેન પાસે જાઉં છું, તેવું કહીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. સાથે તેની બે પુત્રીઓ સાથે આપઘાત કર્યો હતો. આ અંગે સાંજે ગામના સરપંચ ગોવિદભાઈ પટેલે પોલીસ ડિઝાસ્ટર અને અન્યને વાત કરી હતી.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

IPL 2026 ફાઇનલ બાદ મોટી દૂર્ઘટના, ખેલાડીઓને લઈ જતી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 ફાઇનલ બાદ મોટી દૂર્ઘટના, ખેલાડીઓને લઈ જતી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
IPL 2026 ફાઇનલ બાદ મોટી દૂર્ઘટના, ખેલાડીઓને લઈ જતી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ
IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ

Share Market Opening:ત્રણ દિવસ બાદ ફરી શેરબજારમાં તેજી, સેંસેક્સે 400 અંકની લગાવી છલાંગ

LPG Cylinder Price Hike: મોંઘવારીનો વધુ એક માર, LPG ગેસ સિલિન્ડર થયો મોંઘો,જાણો કેટલી વધી કિંમત

આજથી બદલાઈ ગયા આ મોટા નિયમો; LPG, બેંકિંગ, UPI અને કાર સુધી, જાણો તમારા ખીસ્સા પર શું થશે અસર

Embed widget