શોધખોળ કરો

Ahmedabad : પત્ની અન્ય યુવક સાથે માણતી શરીરસુખ, આબરું જવાની બીકે પતિએ કર્યું સમાધાન, પણ પછી તો...

બાળકને બેભાન અવસ્થામાં લઇને આવતાં બાળક શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં. જ્યાં ફરજા પર હાજર ડૉક્ટર બાળકને મૂર્ત જાહેર કર્યો અને પાલનપુર ખાતે અંતિમ વધી કરી હતી.

અમદાવાદઃ પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરવા માતાએ ત્રણ વર્ષના બાળકની હત્યા કરી નાંખતા માતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. અનૈતિક સંબંધે ફરી એક માસુમ બાળકનો જીવ લીધો છે. બાળકને દૂધમાં ઝેરી પાવડર પીવડાવી હત્યાકરી નાંખી હતી. જ્યોતિ પરમાર અને તેનો પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમારે ત્રણ વર્ષના ફુલ જેવા બાળકને દૂધમાં ઝેરી પાવડર પીવડાવી હત્યા કરી નાંખી હતી. 

ઘટના કંઈક એવી છે કે ત્રણ વર્ષનો યુવી નામનો બાળક બીમાર હતો. 6 ઓગસ્ટે સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવાનાં બહાને માતા જ્યોતિ લઇ ગઇ અને સાંજે બાળકને લઇ પરત આવી.  ત્યારે બાળકને બેભાન અવસ્થામાં લઇને આવતાં બાળક શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં. જ્યાં ફરજા પર હાજર ડૉક્ટર બાળકને મૂર્ત જાહેર કર્યો અને પાલનપુર ખાતે અંતિમ વધી કરી હતી.  દરમિયાન બાળકનું ઝેરનાં કારણે મોત થયુ હોવાનો રિપોર્ટ આવતાં પરિવારે માતા જ્યોતિ પુછપરછ કરતા જ્યોતિ કબૂલ્યું કે જ્યોતિ તેનાં પ્રેમી સાથે બાળકને ઝેર પીવડાવ્યું છે. જેથી પરિવાર હત્યારી માતા અને પ્રેમી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. 

બાળકના હત્યા કેસમાં હત્યારી માતા અને પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે 13 વર્ષ પહેલા યુવતી જ્યોતિના લગ્ન પાલનપુરના અજય પરમાર સાથે થયાં હતાં. જેમણે 3 વર્ષનો દિકરો યુવી હતો. દોઢ વર્ષ પહેલા જ્યોતીના અનૈતિક સંબંધ અગે પતિ અજયને જાણ થઈ હતી. સમાજમાં આબરૂ અને બાળકને લઇ સમાધાન કર્યું હતું, પરતું ત્યાર બાદ પણ જ્યોતિ અને ભૂપેન્દ્ર વચ્ચેનાં અનૈતિક સંબધ ચાલુ રહ્યાં હતાં. ત્યારે આ સંબંધમાં ફુલ જેવા માસુમ બાળક વચ્ચે આવતો હોવાથી બાળકની હત્યા કરવાનું ષડ્યંત્ર રચ્યું હતુ. જેમાં સિવિલ હોસ્પિટલ નજીક ગેસ્ટ હાઉસમાં માતા જ્યોતિ બાળકને લઇ પહોચી હતી. પ્રેમી ઝેરી પાવડર સાથે દૂધ બનાવી રાખ્યું હતુ અને માતા અને પ્રેમી ભેગા થઈ બાળકને બિસ્કીટ અને દૂધ પીવડાવી હત્યા કરી દીધી હતી. તે બાદ કોઈ શકા ન જાય તે માટે બાળકને પાલનપુર લઇ જઇ અંતિમ વિધી કરી નાખી હતી. આ સમગ્ર ધટના જાણ બાદ શહેર કોટડા પોલીસે પાલનપુર ખાતે બાળક લાશ મેજિસ્ટ્રેટ સમક્ષ બહાર કાઢી પેનલ ડૉક્ટર પોસ્ટમોટમ કરવામાં આવશે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રેમી ભુપેન્દ્ર પરમાર પાલનપુર ખાતે સરકારી હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાં પોસ્ટ મોર્ટમ રૂમમાં જે ઝેરી દવાનો ઉપયોગ થતો હોય તે પાવડર બાળકને દૂધ માં નાખ્યો હતો. હત્યારી માતા અને પ્રેમી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે, પરતું અનૈતિક સંબધમાં ફુલ જેવા બાળકનો શું વાંક હતો કે જેણે જન્મ આપનાર માતાએ પોતાના બાળક હત્યા કરી દીધી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
Embed widget