Ahmedabad : ટ્રેઈનરે ફેશન ડીઝાઈનર યુવતી સાથે જીમના બાથરૂમમાં બાંધ્યા શરીર સંબંધ, અલગ અલગ સ્થળે માણ્યું શરીર સુખ ને પછી.......
જીમના જ બાથરૂમમાં યુવતીને લગ્નની લાલચ આપીને છૂટછાટ લેવા માંડી હતી. યુવતીએ ઇનકાર કરવા છતાં પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ તેણે યુવતીને તેના માતા-પિતાને લગ્નની વાત કરવાની જણાવી વારંવાર શરીરસુખ માણવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય પહેલા તો યુવક યુવતીની દુકાને પહોંચી ગયો હતો.
અમદાવાદઃ શહેર(Ahmedabad)ના નારોલની યુવતીને જીમ ટ્રેનરે (gym trainer ) લગ્નની લાલચ આપી વારંવાર પરાણે શરીરસુખ માણ્યું હતું. તાજેતરમાં જ યુવકે યુવતીની દુકાનમાં પણ શરીરસંબંધ બાંધ્યા હતા. જોકે, આ જ સમયે યુવતીના પિતા આવી જતાં ભાંડો ફૂટી ગયો હતો. આ અંગે યુવતીએ નારોલ પોલીસ સ્ટેશન (Narol police)માં યુવક સામે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, નારોલની 19 વર્ષીય ફેશન ડિઝાઇનર યુવતી (fashion designer) ની દુકાન પર જીમ આવેલું છે. અહીં તે ગયા વર્ષે કસરત માટે જતી હતી. અહીં વટવાનો યુવક જીમ ટ્રેનર તરીકે નોકરી કરતો હતો. બંને વચ્ચે મુલાકાત થયા પછી બંને ફોન પર એકબીજા સાથે વાતચીત કરતા હતા. પરિચયતના દસ દિવસ પછી જ યુવકે યુવતીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
જોકે, યુવતીએ આ અંગે ઇનકાર કરી દિધો હતો, પરંતુ યુવકે યુવતીના માતા-પિતાને લગ્ન માટે મનવા લેવાનું જણાવ્યું હતું. દરમિયાન લોકડાઉન શરૂ થઈ જતાં બંને ફોન પર સતત એકબીજા સાથે વાતચીત કરતાં હતા. પાંચ મહિના પહેલા જીમ ચાલું થતા યુવતીએ ફરીથી જીમમાં જવાનું શરૂ કર્યું હતું.
અહીં જીમના જ બાથરૂમમાં યુવતીને લગ્નની લાલચ આપીને છૂટછાટ લેવા માંડી હતી. યુવતીએ ઇનકાર કરવા છતાં પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ તેણે યુવતીને તેના માતા-પિતાને લગ્નની વાત કરવાની જણાવી વારંવાર શરીરસુખ માણવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય પહેલા તો યુવક યુવતીની દુકાને પહોંચી ગયો હતો.
તેમજ યુવતીની જ દુકાનમાં શરીરસુખ માણ્યું હતું, પરંતુ આ સમયે યુવતીના પિતા આવી જતાં સમગ્ર પ્રકરણ સામે આવી ગયું હતું. આ પછી યુવતીએ યુવક સામે બળાત્કારની ફરિયાદ કરતાં નારોલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમપ્રકરણને લઈ પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. પીએસઆઇ અને કોન્સ્ટેબલ યુવતી પાલડીની એક હોટલમાં પહોંચ્યા હતા. જોકે, તેની જાણ યુવતીના પતિને થઈ જતા તેઓ હોટલે પહોંચી ગયા હતા. જોકે, હોટલ સ્ટાફે તેમને અટકાવતા અને પીએસઆઇને આ મેસેજ મળી જતાં તેઓ લિફ્ટથી બેઝમેન્ટમાં ઉતરી ભાગી ગયા હતા. પરંતુ મહિલા કોન્સ્ટેબલ પત્ની પતિના હાથે આવી ગઈ હતી.
એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલનું પ્રમપ્રકરણનો ભાંડો ફૂટતા ઝોન-7 પોલીસ કચેરીએ ઇન્કવાયરીનો હૂકમ કરતાં પીએસઆઇનો ખુલાસો પૂછવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચર્ચા મુજબ ગત શુક્રવારે પોલીસ સ્ટેશન પાસે આવેલી એક હોટલમાં આ આખી ઘટના બની હતી. પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલ હજુ હોટલના રૂમમાં પહોંચ્યા હતા ત્યાં જ થોડીવારમાં જ યુવતીના પતિ હોટેલ પહોંચી ગયા હતા.
એક તરફ યુવતીના પતિને હોટલ સ્ટાફે રોકી રાખ્યા હતા. બીજી તરફ પીએસઆઇને મેસેજ મળી જતાં તેઓ ત્યાંથી લિફ્ટ મારફત ભાગી ગયા હતા. પીએસઆઇ તો છટકી ગયા હતા, પરંતુ પતિને પત્ની હોટલમાંથી મળી આવી હતી. જોકે, દંપતીએ આ અંગે બીજી કોઈ કાર્યવાહી કરી નથી. જોકે, આ પ્રેમપ્રકરણની વાત ઝોન-7 ડીસીપી સુધી પહોંચતા ડીસીપીએ એસીપીને ઇન્કવાયરી કરવા આદેશ આપ્યા છે.
Ahmedabad : PSI કોન્સ્ટેબલ યુવતી સાથે શરીર સુખ માણવા હોટલમાં ગયો, યુવતીના કોન્સ્ટેબલ પતિને થઈ જાણ ને આવી પહોંચ્યો.........
આ કિસ્સામાં કોઈ તથ્યો પ્રકાશમાં આવશે કે નહીં તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે, હોટલના સીસીટીવી તપાસવામાં આવે તો ઘટનાનું સત્ય સામે આવી શકે છે.