શોધખોળ કરો

Ahmedabad : પરણીત યુવતીએ સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત, સૂસાઇડ પહેલા મોબાઇલમાં બનાવ્યો વીડિયો

સૂસાઈડ કરતા પહેલા આઈશાએ પોતાના પતિને પણ કોલ કર્યો હતો. મે ખુશ હુ સુકુન સે જાના ચાહતી હુ કહી વિડિયોનો અંત કરી પોતાની જીદંગી ટુંકાવી લીધી હતી.

અમદાવાદઃ આઈશા આરીફા નામની યુવતીએ સાબરમતિમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરતા પહેલા આઈશાએ મોબાઈલમાં વિડિયો બનાવ્યો હતો. વિડિયો બનાવી આઈશાએ પોતાની મરજીથી આ પગલુ ભરે છે તેમ કહ્યું હતું. આઈશાએ વિડિયોમાં પોતાના પિતાને પોતાઓથી લડાઈ ક્યા સુધી કરશે ન કરો લડાઈનો સંદેશ આપ્યો હતો. સૂસાઈડ કરતા પહેલા આઈશાએ પોતાના પતિને પણ કોલ કર્યો હતો. મે ખુશ હુ સુકુન સે જાના ચાહતી હુ કહી વિડિયોનો અંત કરી પોતાની જીદંગી ટુંકાવી લીધી હતી. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધ્યો છે. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે પરિણીતાની લાશ બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી વિગતો પ્રમાણે, આઇશાના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશા ને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરાએ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. બાદમાં આ આઇશા બેંકમાં મ્યુચ્યુલ ફન્ડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. પરિણીતાએ જે વિડીયો બનાવ્યો હતો તેમાં જણાવ્યું છે કે "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.' 'ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હુંસુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.' 'એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હે તો દો તરફા કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું....મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે...ચલો અલવિદા.'
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો
IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો
INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 
INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ચરબી મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : તમારી હેસિયત શું છે?Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?India vs Australia Semi-Final: કાંગારુઓને કચડી ટીમ ઇન્ડિયા પહોંચી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો
IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો
INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 
INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 
IND vs AUS: વિરાટ કોહલીએ રન ચેઝ કરતાં બનાવ્યા 8 હજાર રન, આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો
IND vs AUS: વિરાટ કોહલીએ રન ચેઝ કરતાં બનાવ્યા 8 હજાર રન, આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો
IND vs AUS: હાર્દિક પંડ્યાની સિક્સ પર ખુશીથી ઝૂમી ઉઠી 'ગર્લફ્રેન્ડ' જૈસ્મિન, વીડિયોએ સંબંધો પર લગાવી મોહર
IND vs AUS: હાર્દિક પંડ્યાની સિક્સ પર ખુશીથી ઝૂમી ઉઠી 'ગર્લફ્રેન્ડ' જૈસ્મિન, વીડિયોએ સંબંધો પર લગાવી મોહર
ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના, જાણો લેટેસ્ટ આગાહી 
ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના, જાણો લેટેસ્ટ આગાહી 
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
Embed widget