શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી ચાલતી સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઈ
અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા એક મહિના અને છ દિવસથી ચાલી રહેલી સફાઈ કામદારોની હડતાલ સમેટાઈ ગઈ છે. ચાર વોર્ડના કુલ 800 જેટલા સફાઈ કર્મચારીઓ છેલ્લા 36 દિવસથી હડતાલ પર ઉતર્યા હતા.
AMC સતાધીશો અને સફાઈ કર્મચારીઓના અગ્રણી વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ત્રણ મહિનાની અંદર સરકાર સાથે ચર્ચા કર્યા બાદ સફાઈ કર્મચારીઓ પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે તેમજ જે સફાઈ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, તે કર્મચારીઓને ફરી કામ પર લેવામાં આવશે. ત્યારે હવે કર્મચારીઓની હડતાલ સમેટાઈ જતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement