શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ શહેર સંગઠનમાં કરશે ફેરફાર, મોટા શહેરમાં બે-બે પ્રમુખોને લઈને વિચારણા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે.  કોંગ્રેસ પક્ષમાં શહેર સંગઠન રચનામાં ફેરફાર કરશે. કોંગ્રેસ રાજ્યના મોટા શહેરોમાં બે શહેર પ્રમુખના હોદાઓ આપવાની વિચારણા કરી રહી છે.

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે.  કોંગ્રેસ પક્ષમાં શહેર સંગઠન રચનામાં ફેરફાર કરશે. કોંગ્રેસ રાજ્યના મોટા શહેરોમાં બે શહેર પ્રમુખના હોદાઓ આપવાની વિચારણા કરી રહી છે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં બે બે શહેર પ્રમુખ બનાવવાની કોંગ્રેસ વિચારણા કરી રહી છે. 

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ કોણ? પ્રદેશમાં બે દિવસ અલગ અલગ જૂથને તેડાવ્યા. પ્રભારી રધુ શર્મા પાસે શહેર ના અગ્રણીઓ મળી આવ્યા. પૂર્વ MLA ઇંદ્રનીલ રાજ્યગુરુ બીજા દિવસે એકલા મળ્યા. પ્રમુખ પદ માટે પ્રદીપ ત્રિવેદી, મિતુલ દોંગા,અતુલ રાજાણી નામ મુકાયા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદમાં માત્ર એક અર્જુન ખાટરિયાનું નામ મોખરે. એક જૂથે શહેર કોંગ્રેસ ની કમાન ફરી ઇંદ્રનીલ રાજ્યગુરુ સંભાળે તેવો સૂર વ્યક્ત કર્યો. ગણતરીના દિવસોમાં રાજકોટ શહેર અને જિલ્લાને નવા પ્રમુખ મળે તેવા પ્રયાસ. વિધાનસભાની ચૂંટણી પહેલા શહેર અને જિલ્લા કોંગ્રેસમાં મજબૂત શહેર કોંગ્રેસ પ્રમુખો મુકાઇ તેવો કાર્યકરોમાં સૂર.

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોગ્રેસે એક મહત્વનો નિર્ણય લીધો છે. મળતી જાણકારી અનુસાર વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો હતો. જે અનુસાર એક વ્યક્તિ એક હોદ્દાની રણનીતિ પર કોંગ્રેસ ચૂંટણી લડશે.

ગુજરાત કોગ્રેસમાં સંગઠનમાં હોદ્દો ધરાવનાર વ્યક્તિ વિધાનસભાની ચૂંટણી લડી શકશે નહીં. સાથે જ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને સંગઠનમાં હોદ્દો અપાશે નહીં. અને આમ પ્રદેશના માળખામાં ધારાસભ્યો-સાંસદ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે નહીં. સાથે જ જિલ્લા પ્રમુખો અને પ્રદેશના હોદ્દેદારો ચૂંટણી લડશે નહીં. જો કે કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખનો આ નિર્ણય 2022ની ચૂંટણી પૂરતો રહેશે. કોંગ્રેસની તાકાત વધારવા અને જવાબદારીઓનું વિભાજન કરવા આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.

સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની ધરપકડ

સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, મોંઘાભાવની જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી છેતરપીંડીના કેસમાં સુરત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલની પોલીસે ધરપકડ કરી હતી. નવસારીના ચીખલીના મલ્યાધરા ગામના ખેડૂત દેવાભાઈ લાડ પાસે જમીનના દસ્તાવેજ કરાવી જમીન બારોબાર અન્યને વેચી લાખોની છેતરપીંડી થયાની પોલીસ ફરિયાદ થઈ હતી. મેઘના અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ જમીન ખરીદનાર સુરતના વિરલ તાલિયાએ પોલીસ ફરિયાદ આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓAhmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળPatan Fire News: સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા મહિલા અને બાળકનું મોત| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Embed widget