શોધખોળ કરો

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો ક્યારે કઈ-કઈ જગ્યાએ થઈ શકે છે વરસાદ?

પાંચ દિવસની હવામાન વિભાગની આગાહીમાં અગાઉના ત્રણ દિવસોમાં સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને સૌરાષ્ટ્રના ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ થાય તેવી શક્યતા છે.

અમદાવાદઃ આ વર્ષે વરસાદનું પ્રમાણે ઓછું છે બાકી વર્ષો કરતાં આ વર્ષે થયેલા વરસાદની ટકાવારી બહુ જ નીચી જોવા મળી રહે છે. પરંતુ આગામી સમયમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, સામાન્ય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. પાંચ દિવસની હવામાન વિભાગની આગાહીમાં અગાઉના ત્રણ દિવસોમાં સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને સૌરાષ્ટ્રના ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. 17 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરરસાદ થાય તેવી શક્યતા છે. જ્યારે 18 અને 19 તારીખ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના ઉપર જણાવેલા સ્થળોની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થશે તેમ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવણી કરી ચૂકેલા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. ગુજરાત સહિત દેશના ઘણાં ભાગોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. જળાશયો પણ પાણીની અછત સર્જાઈ છે. વરસાદ ન થવાના કારણે જમીનમાં પાણીનું સ્તર પણ નીચું પહોંચી ગયું છે.

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન
Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
Embed widget