શોધખોળ કરો

અમદાવાદઃ 268 કરોડના એફેડ્રીન ડ્રગ્સ કેસમાં પૂર્વ MLAના પુત્રને 10 વર્ષની સજા

કિશોરસિંહ રાઠોડ સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 વર્ષની જેલ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

અમદાવાદઃ સમી હારીજના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ ડ્રગ્સના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, 268 કરોડના એફેડ્રીન ડ્રગ્સ મામલે પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ સહિત પાંચ લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 વર્ષની જેલ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મળતી જાણકારી અનુસાર, કોર્ટે 1339.250 કિલો એફેડ્રીન ડ્રગ્સ મામલે અમદાવાદ ગ્રામ્યના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ, ભરતસિંહ રણજીતસિંહ કાઠીયા, પૂનિત રમેશ શ્રિન્ગી, જય ઉર્ફ જય મૂલજી મુખી તથા મનોજ તેરાજ જૈનને 10 વર્ષની જેલની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નોંધનીય છે કે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2016માં એપ્રિલ મહિનામાં દરોડા પાડતા એડી સ્ટીલ ફેક્ટરી પાસેની કેમિકલ શેડમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. કેસની તપાસમાં કિશોર ભાવસિંહ રાઠોડ ડ્રગ્સને યુરોપીય દેશોના ડ્રગમાફિયાઓ સુધી પહોંચાડતો હોવાનું બહાર આવ્યું હતું.  કિશોરસિંહ 10 મહિનાથી ફરાર હતો. 2017માં ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાન એમ પી બોર્ડર પરથી ઝડપી પાડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત

ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP AsmitGandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકAmbalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ફરી આવી રહ્યો છે વરસાદનો રાઉન્ડ, આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે, વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
દરરોજ માત્ર 45 રૂપિયાની બચત કરીને 25 લાખ રૂપિયા જમા કરી શકાશે, જાણો LIC સ્કીમ વિશે
મુંબઈ ઈન્ડિયન્સ મુશ્કેલીમાં, સૂર્યા-હાર્દિક-બુમરાહમાંથી કોઈ એકનું પત્તું કપાશે; જાણો શું છે કારણ

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP-VHP એ કાર્યવાહીની માંગ કરી

Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી

Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું

Embed widget