શોધખોળ કરો

મહારાષ્ટ્રના સાંગલીમાં બોટ પલટી જતા 9નાં મોત, 16 લોકોનું રેસ્ક્યૂ

મહારાષ્ટ્રમાં પૂરના કારણે સ્થિતિ વિકરાળ બનતી જઈ રહી છે. પૂરના કારણો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્રના 204 ગામ અને 11 હજાર પરિવાર પૂરથી પ્રભાવિત છે.

સાંગલી: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક બોટ પલટી જતા 9 લોકોના મોત થયા છે. પલુસ બ્લોકના ભામનાલ પાસે ગુરુવારે થયેલી આ ઘટના દરમિયાન બોટમાં 27 થી 30 ગ્રામજનો સવાર હતા. તંત્રએ 16 લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. ઘટના એ સમયે બની હતી જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં હતા. મહારાષ્ટ્રમાં પૂરના કારણે સ્થિતિ વિકરાળ બનતી જઈ રહી છે. પૂરના કારણો લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રક્ષા મંત્રાલયનું કહેવું છે કે સતત વરસાદના અને જળાશયોમાં પાણી છોડવાના કારણે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બન્ને રાજ્યોમાં તંત્ર રેસ્ક્યૂ ઑપરેશન ચલાવી રહ્યાં છે તેની સાથે સેના પણ મદદ કરી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે પૂર અને વરસાદની સમસ્યાને જોતાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમના પ્રમાણે મહારાષ્ટ્રના 204 ગામ અને 11 હજાર પરિવાર પૂરથી પ્રભાવિત છે. જેના માટે રેસ્ક્યૂ ઓપરેશનમાં સેના, નૌસેના અને વાયુ સેનાની મદદ લેવામાં આવી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?

Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 

Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો

કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો

Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન

Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 

Embed widget