રિલાયન્સથી લઈ અદાણી સુધી....બાંગ્લાદેશમાં કઈ કંપનીનો કેટલો દબદબો?

છેલ્લા થોડા વર્ષોમાં ભારતીય કંપનીઓએ બાંગ્લાદેશમાં રોકાણ વધાર્યુ છે
Source : PTI
બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટની ભારતીય કંપનીઓના વ્યાપાર પર અસર પડી શકે છે. વિરોધ પ્રદર્શન અને હિંસાના કારણે લોકોની ખરીદ ક્ષમતા ઓછી થઈ શકે છે. જેનાથી કંપનીઓની ઉત્પાદકોની માંગ ઘટી શકે છે.
બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને બાંગ્લાદેશ છોડ્યા પછી પણ હિંસા અટકી નથી. અહીં અત્યાર સુધીમાં 440 થી વધુ લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં,