શોધખોળ કરો

Corona news update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા, તો 8 લોકોનાં મોત

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે

Key Events
gujrat Corona news update Corona news update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા, તો 8 લોકોનાં મોત
Corona_Test_(2)

Background

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150  કેસ નોંધાયા છે. બીજી તરફ 6096  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,52,471 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.04 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  8 મોત થયા. આજે 1,38,536 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
12:40 PM (IST)  •  17 Jan 2022

વડોદરામાં કોરોના કેસ વધતાં ટેસ્ટિંગ પણ વધ્યું , ગોત્રી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટના 1500 રિપોર્ટ પેન્ડિંગ

રાજકોટ ભાજપના નેતા કશ્યપ શુક્લ કોરોનાથી સંક્રમિત થયા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીની પ્રચારમાં પણ કશ્યપ શુક્લ સંક્રમિત થયા હતા. .તેઓ બીજી વખત સંક્રમિત થયા છે. ..

વડોદરામાં કોરોના કેસ વધતાં ટેસ્ટિંગ પણ વધ્યું, ગોત્રી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટના 1500 રિપોર્ટ પેન્ડિંગ , રોજ 500 સેમ્પલ ચકાસવા માત્ર 5 ટેકનીશિયન અને 3 ઓપરેટરનો સ્ટાફ હાજર છે. ભરતી કરેલો સ્ટાફ હાજર ન થતાં 8 લોકોને 16 કલાક કામ  કરવું પડે છે.
સ્ટાફ ઓછો હોવાથી RTPCR ટેસ્ટના રિપોર્ટમાં વિંલંબ થઈ રહ્યો છે.

12:39 PM (IST)  •  17 Jan 2022

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું મંદિર દર્શનાર્થીઓ માટે પોષી પૂનમના દિવસે રહેશે બંધ, ભક્તોને નહી મળે પ્રવેશ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં પોષી પૂર્ણિમાએ ભક્તોએ બંધ દરવાજે ડાકોર ના ઠાકોરના દર્શન કર્યાં. કોરોનાની મહામારી ને લઈને મંદિર પ્રશાસન દ્વારા પોષી પૂર્ણિમા પૂરતું એક દિવસ મંદિર બંધ રાખવા  નિર્ણય લીધો છે. આવતી કાલથી રાબેતા મુજબ ભક્તો કરી  દર્શન

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી
3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
Embed widget