શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Jio ના 49 કરોડ યૂઝર્સને મોટી રાહત, 84 દિવસવાળા પ્લાને ખત્મ કર્યું ટેન્શન  

તમને જણાવી દઈએ કે Jioના લિસ્ટમાં અલગ-અલગ ઑફર્સ સાથે 84 દિવસના ઘણા પ્લાન છે. તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર કોઈપણ પ્લાન પસંદ કરી શકો છો.

મોંઘા રિચાર્જ પ્લાન મોબાઈલ યુઝર્સ માટે મોટી સમસ્યા બની ગયા છે. જ્યારથી ખાનગી કંપનીઓએ પોતાના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી યુઝર્સ સતત સસ્તા, પરવડે તેવા અને લાંબી વેલિડિટીવાળા પ્લાન શોધી રહ્યા છે. કરોડો યુઝર્સની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને BSNL એ લિસ્ટમાં 84 દિવસ સુધી ચાલનારા ઘણા પ્લાન ઉમેર્યા છે. ચાલો તમને આજે Jioના 84-દિવસના પાવરફુલ પ્લાન વિશે જણાવીએ.

તમને જણાવી દઈએ કે Jioના લિસ્ટમાં અલગ-અલગ ઑફર્સ સાથે 84 દિવસના ઘણા પ્લાન છે. તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર કોઈપણ પ્લાન પસંદ કરી શકો છો. Jioના 84 દિવસના પ્લાનની સૌથી મોટી ખાસ વાત એ છે કે આમાં તમને માત્ર વધુ ડેટા જ નહીં પરંતુ OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.

જો તમે ઓછી કિંમતનો પ્લાન શોધી રહ્યા છો જેમાં તમને લાંબી વેલિડિટી સાથે વધુ ડેટા અને OTT એપ સબસ્ક્રિપ્શન મળે તો તમે Jioનો રૂ. 949નો પ્લાન ખરીદી શકો છો. તમે આ રિચાર્જ પ્લાનને શ્રેષ્ઠ પ્લાન કહી શકો છો કારણ કે તે રૂ. 1,000થી ઓછી કિંમતે આવી સુવિધાઓ આપે છે.

Jioના શાનદાર પ્લાનની યાદી 

Jioના 949 રૂપિયાના પ્લાનમાં તમને 84 દિવસની લાંબી વેલિડિટી મળે છે. મતલબ, તમે લગભગ 3 મહિના માટે રિચાર્જની ઝંઝટમાંથી મુક્ત થશો. કંપની તેના ગ્રાહકોને 84 દિવસ માટે તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ ફ્રી કોલિંગ ઓફર કરે છે.

માત્ર ફ્રી કોલિંગ જ નહીં પરંતુ Jio ફ્રી SMS પણ આપે છે. પ્લાન સાથે તમને દરરોજ 100 ફ્રી SMS મળશે. ફ્રી એસએમએસનો એક મોટો ફાયદો એ છે કે ડેટા પેક ખતમ થઈ ગયા પછી, તમે એસએમએસ દ્વારા ચેટિંગ ચાલુ રાખી શકો છો. આ સિવાય પ્લાનમાં તમને OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે. તમે આ પેકમાં 84 દિવસ માટે ડિઝની પ્લસ હોટસ્ટારનું ફ્રી ઍક્સેસ મેળવી શકો છો. આ સિવાય તમને Jio Cinema, Jio Cloud અને Jio TVનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.

રિલાયન્સ જિયો દેશની નંબર વન ટેલિકોમ કંપની છે. સમગ્ર દેશમાં Jioના 49 કરોડ યુઝર્સ છે. Jio પાસે બંને સસ્તા અને મોંઘા પ્રીપેડ, પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ પ્લાન છે.  

ATM જેમ કાર્ડથી ઉપાડી શકશો PFના પૈસા, જાણો શું છે EPFO 3.0 અને કર્મચારીઓને ક્યા-ક્યા લાભ મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયુંDakor News |  ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિતRajkot: સાંસદ રામભાઈ મોકરિયાની સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું જનાના હોસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
Ind vs Aus: બીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11માં થશે આ મોટો બદલાવ, ગાવસ્કરે જણાવ્યું કોણ થશે બહાર 
પીવી સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ, ફાઈનલમાં ચીનની પ્લેયરને મ્હાત આપી 
પીવી સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ, ફાઈનલમાં ચીનની પ્લેયરને મ્હાત આપી 
Embed widget