શોધખોળ કરો

ભારતના જાણીતા ઉદ્યોગપતિએ કહ્યું- દેશમાં લોકડાઉન વધારવું આર્થિક રીતે વિનાશકારી સાબિત થઈ શકે છે

ચાલુ મહિનાની શરૂઆતમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેને કહ્યું કે, જો લોકડાઉનને લાંબા સમય સુધી વધારવામાં આવશે તો દેશ આર્થિક સંકટમાંથી પસાર થશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. સરકારે લોકડાઉન 4.0માં ઢીલ આપીને અર્થતંત્રની ગાડી પાટા પર લાવવાની કવાયત શરૂ કરી છે. આ દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ લોકડાઉનને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, લોકડાઉન વધારવું અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યુ, લોકડાઉનને આગળ વધારવું ન માત્ર અર્થતંત્ર માટે ઘાતક હશે, પણ જેમ મેં પહેલા પણ ટ્વિટ કરીને કહ્યું છે તે મુજબ એક અન્ય સ્વાસ્થ્ય સંક્ટને પેદા કરનારું પણ હશે. એક આર્ટિકલનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, લોકડાઉનના ખતરનાક મનોવૈજ્ઞાનિક પ્રભાવ અને બિન કોવિડ-19 દર્દીની અવગણના એક મોટું જોખમ છે. આનંદ મહિન્દ્રાએ લોકડાઉન 3.0 બાદ જ તેને ખતમ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ચાલુ મહિનાની શરૂઆતમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેને કહ્યું કે, જો લોકડાઉનને લાંબા સમય સુધી વધારવામાં આવશે તો દેશ આર્થિક સંકટમાંથી પસાર થશે. તેમમે કહ્યું, લોકડાઉન લાખો લોકોને બચાવવામાં સક્ષમ રહ્યું છે પરંતુ જો તેને વધારવામાં આવશે તો તેનાથી સમાજના નબળા વર્ગને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા સતત વધતી રહેશે અને આપણું પૂરું ધ્યાન ઝડપથી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા અને ઓક્સિજનની વ્યવસ્થા કરવા પર હોવી જોઈએ. મહિન્દ્રાએ આ કામમાં સેનાની મદદ લેવાની પણ ભલામણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget