શોધખોળ કરો

NSE Warning: આ Instagram અને Telegram ચેનલોથી સાવધાન રહે સ્ટૉક ઇન્વેસ્ટર્સ, NSEએ આપી ચેતવણી

શેરબજારમાં છેતરપિંડી રોકવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ રોકાણકારોને ચેતવણી આપી છે. એનએસઈએ સ્ટોક રોકાણકારોને કેટલીક ટેલિગ્રામ ચેનલો અને ઈન્સ્ટાગ્રામ ચેનલો વિશે સાવચેત રહેવા ચેતવણી જાહેર કરી છે.

National Stock Exchange: શેરબજારમાં છેતરપિંડી રોકવા માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ રોકાણકારોને ચેતવણી આપી છે. એનએસઈએ સ્ટોક રોકાણકારોને કેટલીક ટેલિગ્રામ ચેનલો અને ઈન્સ્ટાગ્રામ ચેનલો વિશે સાવચેત રહેવા ચેતવણી જાહેર કરી છે. NSEએ કહ્યું છે કે સ્ટોક રોકાણકારોએ આ ચેનલોની સલાહના આધારે રોકાણના નિર્ણયો ન લેવા જોઈએ. આ ઉપરાંત NSEએ રોકાણકારોને ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડતી કંપની વિશે પણ ચેતવણી આપી છે.

ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર મળેલી સલાહથી દૂર રહો

NSE એ કહ્યું છે કે તે ટેલિગ્રામ અને Instagram દ્વારા મળેલી સલાહનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપે છે. એક નિવેદનમાં NSE એ Instagram પર BSE NSE લેટેસ્ટ (bse_nse_latest) અને ટેલિગ્રામ પર ભારત ટાર્ડિંગ યાત્રા (BHARAT TARDING YATRA) અંગે ચેતવણી જાહેર કરી છે. આ ચેનલો સિક્યોરિટીઝ માર્કેટ અને રોકાણકારોના ટ્રેડિંગ એકાઉન્ટ્સના મેનેજમેન્ટ પર ટ્રેડિંગ સલાહ આપે છે.

રોકાણકારોએ ગેરન્ટીડ રિટર્નના વચનોથી દૂર રહેવું  જોઈએ.

સ્ટોક એક્સચેન્જે જણાવ્યું હતું કે તે રોકાણકારોને શેરબજારમાં ગેરન્ટીડ રિટર્નનું વચન આપતી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાથી દૂર રહેવાની સલાહ પણ આપે છે. આમ કરવું ગેરકાયદેસર છે. ઉપરાંત, રોકાણકારોએ તેમનો યુઝર આઈડી અને પાસવર્ડ કોઈપણ થર્ડ પાર્ટી સાથે શેર કરવો જોઈએ નહીં. આનાથી તેમને નુકસાન થઈ શકે છે. NSE સમયાંતરે ગેરકાયદેસર વેપાર કરતી સંસ્થાઓના મોબાઈલ નંબર વિશે પણ માહિતી આપતું રહે છે.

રજિસ્ટર્ડ મેમ્બરની જાણકારી હાંસલ થઇ શકે છે

NSEએ કહ્યું કે તેને આદિત્ય નામના વ્યક્તિ વિશે જાણવા મળ્યું છે. તે Bear & Bull PLATFORM અને Easy Trade જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે. આ કંપનીઓ ગેરકાયદે/ગેરકાયદેસર ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડે છે. સ્ટોક એક્સચેન્જે તેમના મોબાઈલ નંબર 8485855849 અને 9624495573 પણ આપ્યા છે. સ્ટોક એક્સચેન્જે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. NSEએ જણાવ્યું કે રોકાણકારો www.nseindia.com/invest/find-a-stock-broker પર જઈને નોંધાયેલા સભ્યોની માહિતી મેળવી શકે છે.                                                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget