શોધખોળ કરો

પોસ્ટ ઓફીસની આ શાનદાર સ્કીમમાં બેન્ક કરતા પણ મળે છે વધુ વ્યાજ

પોસ્ટ ઓફિસમાં રોકાણ સુરક્ષિત અને નફાકારક માનવામાં આવે છે. જો તમે પણ વધારે નફો મેળવવા ઈચ્છતા હોય તો તમે પણ પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો.

post office scheme:  પોસ્ટ ઓફિસમાં રોકાણ સુરક્ષિત અને નફાકારક માનવામાં આવે છે. જો તમે પણ વધારે નફો મેળવવા ઈચ્છતા હોય તો તમે પણ પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં FD કરવાથી તમને બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે. આ યોજનામાં તમને સારા નફાની સાથે સાથે સરકારી ગેરંટી પણ મળશે. આમાં તમને ત્રિમાસિક ધોરણે વ્યાજની સુવિધા મળે છે.

પોસ્ટ ઓફિસમાં FD કરાવવી સરળ

પોસ્ટ ઓફિસમાં FD કરાવવી ખૂબ જ સરળ છે. ઈન્ડિયા પોસ્ટે તેની વેબસાઈટ પર આની સંપૂર્ણ જાણકારી આપી છે. આ માહિતી અનુસાર, તમે પોસ્ટ ઓફિસમાં અલગ-અલગ 1,2, 3, 5 વર્ષ માટે FD કરાવી શકો છો. તો ચાલો જાણીએ કે આ એફડીના ફાયદાઓ વિશે.

1. ભારત સરકાર તમને પોસ્ટ ઓફિસમાં એફડી કરવા પર ગેરંટી આપે છે.
2. આમાં રોકાણકારોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.
3. તેમાં એફડી ઑફલાઇન (રોકડ, ચેક) અથવા ઑનલાઇન દ્વારા કરી શકાય છે.
4. આમાં તમે 1 થી વધુ એફડી કરી શકો છો.
5. આ સિવાય એફડી એકાઉન્ટને જોઈન્ટ કરી શકાય છે.
6. આમાં, 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરીને, તમને ITR ફાઇલ કરતી વખતે ટેક્સમાં છૂટ મળશે.
7. એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી એફડી ટ્રાન્સફર કરી શકાય છે.

જાણો કેવી રીતે કરાવશો એફડી

પોસ્ટ ઓફિસમાં એફડી કરાવવા માટે, તમે ચેક અથવા રોકડ ચૂકવીને ખાતું ખોલાવી શકો છો. તેમાં, ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે અને મહત્તમ રકમ જમા કરવાની કોઈ મર્યાદા નથી.

FD પર ભરપૂર વ્યાજ મેળવો

આ અંતર્ગત 7 દિવસથી એક વર્ષની એફડી પર 5.50 ટકા વ્યાજ મળે છે. 1 વર્ષ 1 દિવસથી લઈને 2 વર્ષની એફડી પર પણ આ જ વ્યાજ મળે છે. તો બીજી તરફ, 3 વર્ષ સુધીની એફડી પર 5.50 ટકાના દરે વ્યાજ મળે છે. 3 વર્ષ એક દિવસથી 5 વર્ષ સુધીની એફડી પર 6.70 ટકા વ્યાજ મળે છે. એટલે કે, અહીં તમને એફડી પર સારો નફો મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી
DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: ઝીરો રિસ્ક સાથે એકવાર રોકાણ કરો અને દર મહિને મેળવો ગેરંટીડ કમાણી
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ
Gold-Silver Price Today: સોનું થયું સસ્તુ, 0.48%ના ઘટાડા બાદ ભાવ ₹1,47,270 પર પહોંચ્યો; જાણો સિલ્વર પ્રાઇસ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget