શોધખોળ કરો

Radha Vembu: આ છે ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા, કરી ચૂકી છે 47 હજાર કરોડ રુપિયાથી વધુની કમાણી

Hurun India Rich List: દેશની ટોચની 3 સેલ્ફ મેડ મહિલાઓમાં રાધા વેમ્બુ બાદ નાયકાની ફાલ્ગુની નાયર અને અરિસ્તા નેટવર્ક્સના સીઈઓ જયશ્રી ઉલ્લાલને સ્થાન આપવામાં આવ્યું છે.

Hurun India Rich List:  ભારતની અગ્રણી ટેક્નોલોજી કંપની ઝોહો(Zoho)ના સહ-સ્થાપક રાધા વેમ્બુ(Radha Vembu)એ આ વર્ષે કમાલ કરી છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 (Hurun India Rich List)માં, તેણીને દેશની સૌથી ધનિક સેલ્ફ મેડ મહિલા તરીકે બતાવવામાં આવી છે. રાધા વેમ્બુની કુલ સંપત્તિ 47,500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. નાયકાની ફાલ્ગુની નાયર (Falguni Nayar)આ યાદીમાં બીજા સ્થાને છે, જેની સંપત્તિ 32,200 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. Arista નેટવર્ક્સના CEO જયશ્રી ઉલ્લાલ (Jayshree Ullal)રૂ. 32,100 કરોડની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે.

પોતાના સ્વબળે સંપત્તિ ઉભી કરનાર મહિલાઓને સ્થાન મળ્યું
આ યાદીમાં તે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમણે પોતાના દમ પર સંપત્તિ બનાવી છે. તેને આ સંપત્તિ વારસામાં મળી નથી. ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બુની બહેન રાધા વેમ્બુને લાઇમલાઇટમાં આવવું પસંદ નથી. રાધા વેમ્બુ ઝોહોના સૌથી વધુ શેર ધરાવે છે. ફોર્બ્સની યાદી અનુસાર ભારતના સૌથી અમીરોની યાદીમાં શ્રીધર વેમ્બુ 55મા નંબરે છે. રાધા વેમ્બુને ભારતની સૌથી સફળ મહિલા બિઝનેસમેન માનવામાં આવે છે. આ યાદીમાં જુહી ચાવલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

નેહા બંસલ, કિરણ મઝુમદાર શૉ અને ઈન્દિરા નૂયીનો સમાવેશ

લેન્સકાર્ટ(Lenskart)ની કો-ફાઉન્ડર નેહા બંસલને પણ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. તેમની સાથે, બાયોકોનના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉ(Kiran Mazumdar Shaw)ને બાયોટેકનોલોજી અને ફાર્મા ઉદ્યોગમાં તેમના યોગદાન માટે સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય કન્ફ્લુઅન્ટ(Confluent) ના કો-ફાઉન્ડર નેહા નારખેડે (Neha Narkhede)અને પરિવાર અને પેપ્સિકોના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા કે નૂયી(Indra K Nooyi)ને પણ સ્થાન મળ્યું છે.

આ છે દેશની ટોપ 10 સેલ્ફ-મેડ અબજોપતિ મહિલાઓ

  • રાધા વેમ્બુ - રૂ 47500 કરોડ (ઝોહો)
  • ફાલ્ગુની નાયર – રૂ. 32200 કરોડ (નાયકા)
  • જયશ્રી ઉલ્લાલ - રૂ. 32100 કરોડ (એરિસ્ટા નેટવર્ક્સ)
  • કિરણ મઝુમદાર શો - રૂ. 29000 કરોડ (બાયોકોન)
  • નેહા નારખેડે - રૂ 4900 કરોડ (કોન્ફ્લએન્ટ)
  • જુહી ચાવલા – રૂ. 4600 કરોડ (નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ)
  • ઇન્દિરા કે નૂયી - રૂ. 3900 કરોડ (પેપ્સિકો)
  • નેહા બંસલ - રૂ. 3100 કરોડ (લેન્સકાર્ટ)
  • દેવીતા રાજકુમાર સરાફ – રૂ. 3000 કરોડ (યુવી ટેક્નોલોજીસ)
  • કવિતા સુબ્રમણ્યમ – રૂ. 2700 કરોડ (અપસ્ટોક્સ)

આ પણ વાંચો...

Hurun Rich List 2024: 21 વર્ષનો આ છોકરો બન્યો દેશનો સૌથી યુવા અબજોપતિ, નેટવર્થ જાણીને ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Embed widget