શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
RBIએ લોન લેનારને કર્યા સતર્ક, જાણો ટવિટ કરીને શું આપ્યાં મહત્વના સૂચનો ? ભારતની આ 4 જગ્યા
ભારતીય રિઝર્વ બેન્ક નાણાકિય સાક્ષર સપ્તાહ મનાવી રહ્યું છે. જે અંતર્ગત લોન સંબંઘિત કેટલાક મહત્વના સૂચન આરબીઆઇ કર્યાં છે. લોન લેનાર માટે ભારતીય રિઝર્વ બેન્કે શું સૂચન કર્યાં છે જાણીએ...
ભારતીય રિઝર્વ બેન્કે નાણાકિય સાક્ષરતા સપ્તાહ મનાવવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત કેન્દ્રિય બેન્ક દેશવાસીઓને નાણાકિય બાબતે સાક્ષર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જેના પગલે આરબીઆઇએ સોશિયલ મીડિયા પર લોન લેનાર માટે કેટલાક સૂચનો આપ્યાં છે.
આરબીઆઇએ જણાવ્યું છે કે, લોન એટલી જ લો જેના EMI બહુ સરળતાથી આપ ભરી શકો. જે ઉદેશથી લોન લીધી હોય તેનો ઉપયોગ પણ એ જ હેતુસર થવો જોઇએ.
આરબીઆઇએ લોન મુદ્દે સૂચન આપતા જણાવ્યું કે, સમજદારીથી લોન લો અને અધિકૃત સંસ્થા પાસેથી લોન લેવાનું પસંદ કરો. આરબીઆઇએ જણાવ્યું કે, બેન્ક અને રજિસ્ટર્ડ ફાઇનાન્સ કંપની આરબીઆઇ દ્વારા વિનિયમિત હોય છે. આ કંપની કાર્યપ્રણાલીનું પાલન કરે તો ફરિયાદનું તાત્કાલિક નિવારણ આવે છે. આરબીઆઇએ જણાવ્યું કે, બેન્કો, NBFC અને HFC જેવી વિનિયમિત સંસ્થા પાસેથી લોન લેવી સમજદારીભર્યું પગલું છે. કારણ કે આ સંસ્થા પર સતત નિરીક્ષણ થતું રહે છે..@RBI कहता है..#FinancialLiteracyWeek ऋण उतना ही लें जितना आप भुगतान कर सकें और उस ऋण का उपयोग उसी उद्देश्य के लिये करें जिसके लिए लिया है।#FLW #FLW2021#BeAware #BeSecure #rbikehtahaihttps://t.co/mKPAIp5rA3 YouTube: https: https://t.co/4vE1M5PmEA pic.twitter.com/Gl3BJd423x
— RBI Says (@RBIsays) February 9, 2021
આરબીઆઇને જણાવ્યું કે, દરેક બેન્કના ગ્રાહકે અકાઉન્ટ સંબંધિત જાણકારીનું એલર્ટ મેળવવા માટે મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી રજીસ્ટર્ડ કરાવવા અનિવાર્ય છે. ઉલ્લેખનિય છે કે, આરબીઆઇને 1509 ડિજિટલ લોન એપ્સની ફરિયાદ મળી છે..@RBI कहता है.. अपने अकाउंट से संबन्धित लेन-देन के बारे में तुरंत अलर्ट पाने के लिए अपने बैंक के पास अपना मोबाइल नंबर और ईमेल रेजिस्टर करें। #BeAware #BeSecure#rbikehtahai #StaySafehttps://t.co/mKPAIpn2YD pic.twitter.com/qrJvILFOwr
— RBI Says (@RBIsays) January 29, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion