શોધખોળ કરો

Rs 2000 Note: હવે આ 19 જગ્યાએ બદલી શકાશે 2000 રૂપિયાની નોટ, જુઓ યાદી

2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ વીતી ગઈ છે પરંતુ હજુ પણ કોઈ પાસે 2000 રૂપિયાની નોટ હોય તો તે લોકોએ બદલવા માટે આરબીઆઈની ઓફીસે જવું પડશે.

Rs 2000 Note: બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની છેલ્લી તારીખ નીકળી થઈ ગઈ છે. લોકોએ 7 ઓક્ટોબર 2023 સુધીમાં આ નોટો બેંકમાં જમા કરાવવાની હતી અથવા તેને બદલી લેવાની હતી. આવી સ્થિતિમાં, હવે આ તારીખ પસાર થઈ ગઈ છે પરંતુ લોકો પાસે હજુ પણ તક છે અને તેઓ આ નોટો બદલી શકે છે. વાસ્તવમાં, જો કોઈ વ્યક્તિ હવે 2000 રૂપિયાની નોટ બદલવા માંગે છે, તો તેણે RBI ઓફિસ જવું પડશે અને ત્યાં નોટો બદલી શકાશે.

હવે 2000 રૂપિયાની નોટ બેંકોમાં જમા કે બદલી શકાશે નહીં. પણ જો હજુ પણ કોઈ પાસે 2000 રૂપિયાની નોટ હોય અને તે બદલી કે જમા કરાવવા માગો છો, તો તમારે તેના માટે RBI ઓફિસ જવું પડશે. હવે કોઈપણ વ્યક્તિ ભારતમાં તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે RBIની 19 ઓફિસમાંથી કોઈપણને પોસ્ટ દ્વારા રૂ. 2000ની નોટ મોકલી શકે છે.

આ છે 19 ઓફિસ

જો કે, આ માટે, વ્યક્તિએ માન્ય ઓળખ પ્રદાન કરવી પડશે અને RBI દ્વારા નિર્ધારિત તમામ માપદંડોને પૂર્ણ કરવા પડશે. અહીં અમે RBIની 19 ઓફિસોની યાદી આપી રહ્યા છીએ, જ્યાં તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો. નીચે દર્શાવેલ ઓફિસનું સરનામું RBIની વેબસાઈટ પરથી લેવામાં આવ્યું છે. સલાહ આપવામાં આવે છે કે કોઈપણ મેઈલ મોકલતા પહેલા આ એડ્રેસને લોકોના પોતાના સ્તરે ચકાસવામાં આવે.

અમદાવાદ

જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ 2જા માળે, ગાંધી બ્રિજ પાસે અમદાવાદ 380 014.

બેંગલુરુ

ઓફિસર ઇનચાર્જ, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન સેલ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 10/3/8, નૃપ્તુંગા રોડ, બેંગલુરુ-560 001, ટેલિફોન: 080- 22180397.

બેલાપુર

ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ પ્લોટ નં. 3, સેક્ટર 10, એચ.એચ. નિર્મલા દેવી માર્ગ, સીબીડી, બેલાપુર, નવી મુંબઈ – 400 614.

ભોપાલ

ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ, હોશંગાબાદ રોડ, પોસ્ટ બોક્સ નં. 32, ભોપાલ 462 011.

ભુવનેશ્વર

ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર, ઈસ્યુ વિભાગ પં. જવાહર લાલ નેહરુ માર્ગ, પોસ્ટ બોક્સ નં. 16, ભુવનેશ્વર – 751 001.

ચંડીગઢ

ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ વિસ્ટા, ટેલિફોન ભવન સામે, સેક્ટર 17, ચંદીગઢ - 160 017.

ચેન્નાઈ

જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ ફોર્ટ ગ્લેસીસ નં. 16, રાજાજી સલાઈ, પોસ્ટ બોક્સ નં. 40, ચેન્નાઈ – 600 001.

ગુવાહાટી

જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ સ્ટેશન રોડ, પાનબજાર, પોસ્ટ બોક્સ નં. 120, ગુવાહાટી – 781 001.

હૈદરાબાદ

જનરલ મેનેજર ઈસ્યુ ડિપાર્ટમેન્ટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 6-1-65, સચિવાલય રોડ, સૈફાબાદ, હૈદરાબાદ – 500 004.

જયપુર

જનરલ મેનેજર, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રામબાગ સર્કલ, ટોંક રોડ, પોસ્ટ બોક્સ નંબર 12, જયપુર - 302 004.

જમ્મુ

ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ રેલ હેડ કોમ્પ્લેક્સ, જમ્મુ - 180 012.

કાનપુર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર ઈસ્યુ ડિપાર્ટમેન્ટ એમ.જી. માર્ગ, પોસ્ટ બોક્સ નં. 82/142 કાનપુર – 208001.

કોલકાતા

જનરલ મેનેજર ઈસ્યુ ડિપાર્ટમેન્ટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોસ્ટ બેગ નં. 49 કોલકાતા – 700 001.

લખનૌ

ભારતીય રિઝર્વ બેંક, 8-9 વિપિન ખંડ, ગોમતીનગર, લખનૌ-226010.

મુંબઈ

જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ મેઈન બિલ્ડીંગ, શહીદ ભગત સિંહ માર્ગ, ફોર્ટ, મુંબઈ – 400 001.

નાગપુર

જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ મેઈન ઓફિસ બિલ્ડીંગ, ડૉ. રાઘવેન્દ્ર રાવ રોડ, પોસ્ટ બોક્સ નં. 15, સિવિલ લાઇન્સ, નાગપુર – 440 001.

નવી દિલ્હી

જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ 6, સંસદ માર્ગ, નવી દિલ્હી – 110 001.

પટના

ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ, દક્ષિણ ગાંધી મેદાન પોસ્ટ બોક્સ નં. 162 પટના - 800 001.

તિરુવનંતપુરમ

ડેપ્યુટી જનરલ મેનેજર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ઈસ્યુ ડિપાર્ટમેન્ટ, બેકરી જંકશન, પોસ્ટ બોક્સ નં. – 6507, તિરુવનંતપુરમ – 695 033.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ
Embed widget