શોધખોળ કરો

હવે વર્ષના 365 દિવસ 24 કલાક રૂપિયા કરી શકાશે ટ્રાન્સફર, આજે મધરાતથી શરૂ થશે આ સર્વિસ

આરબીઆઈએ દેશભરમાં ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા આ પગલું ભર્યું છે.

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈએ) ગ્રાહકોને મોટી સુવિધા આપતી રિયલ ટાઇમ ગ્રોસ સેટમેન્ટ (RTGS) સિસ્ટમને લાગુ કરી છે.  આ સુવિધા આજે રાત્રે 12.30 કલાકથી અઠવાડિયાના તમામ દિવસો ચોવીસ કલાક મળશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી હતી. આ પહેલા ઓક્ટોબરમાં આરબીઆઈએ આરટીજીએસને ડિસેમ્બર 2020માં અઠવાડિયાના તમામ દિવસ 24 કલાક ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ દેશભરમાં ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા આ પગલું ભર્યું છે. કોરોના કાળમાં ડિજિટલ બેંકિંગનો ઉપયોગ વધી ગયો છે. આરટીજીએસ અંતર્ગત ન્યૂનતમ ટ્રાન્સફર રકમ બે લાખ રૂપિયા છે. જ્યારે મહત્તમ રકમની કોઇ સીમા નથી. આ સિસ્ટમથી તમે સામેની વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફ કરો તો થોડી જ મિનિટમાં તેના ખાતામાં રકમ જમા થઈ જાય છે.
જૂન 2019માં આરબીઆઈએ આમ જનતાને મોટી ભેટ આપતાં આરટીજીએસ અને નેશનલ ઈલેકટ્રિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) દ્વારા થતાં ટ્રાન્ઝેક્શન ફ્રી કરી દીધા હતા. આરટીજીએશની સુવિધા 26 માર્ચ, 2004ના રોજ શરૂ થઈ હતી. ત્યારે માત્ર 4 બેંક પાસે આ સર્વિસ હતી. વર્તમાનમાં રોજના 6.35 લાખ ગ્રાહકો આશરે 4.17 લાખ કરોડ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરે છે અને હાલ 237 બેંકો આ સુવિધા આપી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Embed widget