શોધખોળ કરો

New UPI Rules: એક ઓગસ્ટથી લાગુ થશે UPIના આ નવા નિયમો, NPCIએ બહાર પાડ્યો પરિપત્ર

New UPI Rules: આ API માં બેલેન્સ ઇન્કવાયરી, ઓટોપે મેન્ડેટ પૂર્ણ કરવા, ટ્રાન્જેક્સન સ્ટેટસ ચેક કરવા વગેરેનો સમાવેશ થાય છે

New UPI Rules: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક નવો પરિપત્ર જાહેર કરીને બેન્કો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ (PSPs) ને UPI નેટવર્ક પર 10 સૌથી વધુ ઉપયોગમાં લેવાતા API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) પર મર્યાદા નક્કી કરવા અને તેમના યોગ્ય ઉપયોગની ખાતરી કરવા જણાવ્યું છે.

આ API માં બેલેન્સ ઇન્કવાયરી, ઓટોપે મેન્ડેટ પૂર્ણ કરવા, ટ્રાન્જેક્સન સ્ટેટસ ચેક કરવા વગેરેનો સમાવેશ થાય છે. NPCI કહે છે કે આવી વારંવાર રિક્વેસ્ટ્સ UPI નેટવર્ક પર દબાણ વધારે છે અને સિસ્ટમ ડાઉન થવાનું જોખમ રહેલું છે.

આનો અર્થ એ છે કે 1 ઓગસ્ટ, 2025 થી UPI ઇકોસિસ્ટમમાં ઘણા ફેરફારો થશે. આ નવી માર્ગદર્શિકા મહત્વપૂર્ણ છે કારણ કે આ વર્ષે માર્ચથી ઘણા UPI આઉટેજના અહેવાલો આવ્યા છે.

માર્ગદર્શિકા જણાવે છે કે UPI એપ્લિકેશન્સમાં પીક અવર્સ દરમિયાન લોડ ઘટાડવા માટે બેલેન્સ ઇન્ક્વાયરી રિક્વેસ્ટ્સને મર્યાદિત અથવા બંધ કરવાની ક્ષમતા હોવી જોઈએ. NPCI એ 24 કલાકમાં પ્રતિ ગ્રાહક પ્રતિ એપ્લિકેશન 50 બેલેન્સ પૂછપરછની મર્યાદા નક્કી કરી છે. આ બેલેન્સ પૂછપરછ વિનંતીઓ ફક્ત ગ્રાહક દ્વારા જ શરૂ કરવી જોઈએ.

API યુઝર્સ ગાઇડલાઇન્સ હેઠળ NPCI એ બેન્કોને નિર્દેશ આપ્યો છે કે દરેક ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન પછી યુઝર્સને તેના ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ વિશે જાણ કરે.

ઓટોપે મેન્ડેટ એક્ઝિક્યુશનના સંબંધમાં NPCI એ શરૂ કરનારા PSPs ને નિર્દેશ આપ્યો છે કે UPI ઓટોપે એક્ઝિક્યુશનને મોડરેટેડ ટ્રાન્જેક્શન પર સેકન્ડ (TPS) પર શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે અને તે નોન-પીક અવર્સ દરમિયાન શરૂ કરવો આવશ્યક છે. NPCI એ ઓટોપે મેન્ડેટ  દીઠ મહત્તમ 1 પ્રયાસ અને 3 રિટ્રાયની મંજૂરી આપી છે.

NPCI દ્વારા આ પગલું UPI સિસ્ટમને વધુ વિશ્વસનીય અને સ્થિર બનાવવાનો છે. તાજેતરમાં ભારે ટ્રાફિક અને વધુ સંખ્યામાં રિક્વેસ્ટ્સના કારણે નેટવર્કમાં સમસ્યાઓ આવી રહી છે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "PSP બેન્કો અને/અથવા હસ્તગત કરતી બેન્કોએ ખાતરી કરવી જોઈએ કે UPI ને મોકલવામાં આવતી બધી API રિક્વેસ્ટ્સ (વેલોસિટી અને ટીપીએસ – ટ્રાન્જેક્શન પર પ્રતિ સેકન્ડ મર્યાદાના સંદર્ભમાં)ની દેખરેખ અને મોડરેશનનો યોગ્ય ઉપયોગના સંદર્ભમાં હોય.

પરિપત્રમાં ઉમેર્યું હતું કે, દિશાનિર્દેશોનું પાલન ન કરવાથી API પ્રતિબંધ, દંડ, નવા ગ્રાહકના ઓનબોર્ડિંગને સસ્પેન્શન અથવા PSPs અને બેન્કો માટે NPCI દ્વારા યોગ્ય માનવામાં આવતા અન્ય પગલાં લેવામાં આવી શકે છે. વધુમાં PSPs ને 31 ઓગસ્ટ, 2025 સુધીમાં NPCI ને એક બાંયધરીપત્ર સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બધા સિસ્ટમ-પ્રારંભિત APIને ક્યૂડ અને રેટ લિમિટેડ' હોવા જોઈએ.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે પીક અવર્સ દરમિયાન બધા નોન કસ્ટમર ઇનિશિએટેડ API ને પીક અવર્સમાં પ્રતિબંધિત કરવા પડશે. પીક અવર્સને દિવસ દરમિયાન સવારે 10 થી બપોરે 1 વાગ્યા અને સાંજે 5 થી રાત્રે 9:30 વાગ્યા સુધી ડિફાઇન કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Embed widget