શોધખોળ કરો

C.R. પાટીલના ફરમાનને પગલે આજે ક્યા વરિષ્ઠ મંત્રી કમલમમાં બેસીને કાર્યકરોની ફરિયાદો સાંભળશે ? જતાં પહેલાં કોને ગયા મળવા?

ગુજરાત પ્રદેશ પ્રમુખપદ સંભાળ્યા બાદ સી.આર. પાટીલે પ્રધાનો સામે આકરી કાર્યપધ્ધતિ અપનાવી છે અને તેના ભાગરૂપે મંત્રીઓને હવે કમલમમાં બેસવાનુ ફરમાન કરાયુ છે.

ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાતની વિજય રૂપાણી સરકારના પ્રધાનોને ગુજરાત ભાજપના મુખ્યમથક કમલમ્ ખાતે બેસવા આદેશ આપ્યો છે. આ આદેશના પગલે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ આજે કમલમમાં હાજરી આપશે. કમલમમાં હાજરી આપતાં પહેલાં કૌશિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂપાણીના નિવાસસ્થાને બેઠક કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના આદેશના પગલે આજથી દર અઠવાડિયે સોમવાર અને મંગળવારે એક મંત્રી કમલમમાં હાજર રહીને કાર્યકરોને સાંભળશે. આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી નિવાસસ્થાનથી મહેસુલ મંત્રી કૌશિક પટેલ સીધા કમલમ જશે. ગુજરાત પ્રદેશ પ્રમુખપદ સંભાળ્યા બાદ સી.આર. પાટીલે પ્રધાનો સામે આકરી કાર્યપધ્ધતિ અપનાવી છે અને તેના ભાગરૂપે મંત્રીઓને હવે કમલમમાં બેસવાનુ ફરમાન કરાયુ છે.હવેથી દર અઠવાડિયે બે દિવસ માટે મંત્રીઓ કમલમમાં બેસી કાર્યકરોના પ્રશ્ન સાંભળશે અને ઉકેલશે. ગુજરાતમાં ભાજપ સરકાર કાર્યકરોનું સાંભળતી નતી એવી વ્યાપક ફરિયાદો છે. કાર્યકરો જ નહીં, ખુદ ભાજપના ધારાસભ્યો જ ફરિયાદ કરી રહ્યાં છે કે, રાજ્ય સરકારના મંત્રી સાંભળતા નથી અને અધિકારીઓ ગાંઠતા નથી. આ કારણે પાટીલે આ આદેશ આપવો પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ

સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ

Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Embed widget