શોધખોળ કરો

ગુજરાતના CM વિજય રૂપાણીએ ફોન ટેપિંગને લઈ શું કહ્યું ?

રૂપાણીએ કહ્યું વિદેશીઓના હાથા બની કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો છે. કોઈ એજંસીએ નથી કહ્યુ કે આ ડેટાનો ઉપયોગ થયો છે. 45 દેશ આ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.

ગાંધીનગર:  સીએમ વિજય રૂપાણીએ (Gujarat CM Vijay Rupani) ફોન ટેપીંગ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. વિદેશીઓના હાથા બની કોંગ્રેસે (Congress) આ મુદ્દો ઉઠાવ્યો છે. કોઈ એજંસીએ નથી કહ્યુ કે આ ડેટાનો ઉપયોગ થયો છે. 45 દેશ આ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. ભારતમાં એનો ઉપયોગ થયો નથી. વિપક્ષની ભુમિકા ભજવાની હોય એના બદલે સત્તા માટેની પીડા છે. કોંગ્રેસ દેશહિત અને રાષ્ટ્રહિત સાઈડમાં મુક્યું છે. પાણી વગરની માછલીની જેમ સત્તા વગર કોંગ્રેસ વલખા મારે છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, દરેક વિષયમાં કોંગ્રેસની નકારાત્મક રહી છે. કૃષિ કાયદા, સર્જીકલ સ્ટ્રાઇક, એયર સ્ટ્રાઇકનો વિરોધ કર્યો છે. આતંકવાદી અફઝલને ફાંસી આપવાનો વિરોધ કોંગ્રેસ કર્યો હતો. પ્રધાનમંત્રી સંસદમાં નવા મંત્રીઓની ઓળખાણ કરાવતા હતા ત્યારે દખલ પહોચાડી સંસદીય પ્રણાલિ ભંગ કર્યો છે.

ઈઝરાયેલની સર્વેલન્સ કંપની એનએસઓ માત્ર દેશોને જ ગ્રાહક બનાવે છે. કોઈ ખાનગી કંપનીઓને આ જાસૂસી કંપની તેની સેવા કે સોફ્ટવેર આપતી નથી. કંપનીના ૪૫થી ૫૦ દેશો ગ્રાહક છે. ઈઝરાયેલની સર્વેલન્સ કંપની તેનો જાસૂસી સ્પાયવેર પીગાસસ માત્ર દેશો કે સરકારી એજન્સીઓને જ આપે છે. ખાનગી કંપનીઓને તે એક્સેસ આપતી નથી. દુનિયાના ૪૫થી ૫૦ દેશો તેના ગ્રાહકો છે. એમાંથી મોટાભાગના યુરોપ અને એશિયાના છે. એક ગ્રાહકની જાસૂસી પાછળ સરેરાશ ૭૦ લાખ રૃપિયાનો ખર્ચ થાય છે. એટલે કે એક લાયસન્સ સરેરાશ ૭૦ લાખ રૂપિયામાં પડે છે. એક લાયસન્સથી એક સ્માર્ટફોન ટેપ થઈ શકે છે. કંપની ડિવાઈઝ દીઠ હેકિંગના ભાવ વસૂલે છે. ૧૦ ડિવાઈઝના હેકિંગ માટે અંદાજે ૪.૮૪ કરોડ રૃપિયાનું પેકેજ કંપનીએ નક્કી કર્યું હતું. કંપની એવો દાવો કરે છે કે આતંકવાદી સંગઠનોને ટ્રેક કરવામાં મદદરૃપ બનતી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવે છે, પરંતુ હકીકતે તે ગ્રાહક દેશોની સરકારોને કોઈ પણ નાગરિકની જાસૂસી કરવામાં મદદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ

દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?

BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Aadhar Card Loan: આધાર કાર્ડથી મળશે 50,000 રૂપિયાની લોન, આ રીતે કરો ફટાફટ અરજી

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં  પાયલટ સહિત ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

HMPV વાયરસથી  મોતનું કેટલું જોખમ, કેવા દર્દીની સ્થિતિ કરી શકે છે  ગંભીર, જાણો એક્સ્પર્ટનો મત

આ દિવસે લોન્ચ થશે Realme 14 Pro સીરિઝ, કલરથી લઇને ફીચર્સ થયા લીક

Embed widget