શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગુજરાત હાઇકોર્ટે સ્કૂલ ફી મુદ્દે શું આપ્યો આદેશ? શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યુ?

ખાનગી શાળાઓની ફી બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા સૂચન બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે

અમદાવાદઃ ખાનગી શાળાઓની ફી બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા સૂચન બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે અગાઉ સરકારે 100 ટકા ફી માફી આપી હતી જે ખાનગી શાળા સંચાલકોએ સ્વીકારી ન હતી. ત્યારબાદ હાઇકોર્ટ પણ બંન્ને તરફે એક સૂત્રતા લાવી નિર્ણય કરવા કહ્યું હતું જેમાં સરકારે સંચાલકો સાથે ઓફલાઇન અને ઓનલાઇન બેઠકમાં પણ 25 ટકા ફી ઘટાડવા કહ્યું હતું પરંતુ તેમાં પણ હાઇકોર્ટે અસંમતિ બતાવી છે. આજના હાઇકોર્ટના ચુકાદા અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય કરવામાં આવશે.. મહત્વનું છે કે રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી વિવાદમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી હતી. કોર્ટમાં એડવોકેટ જનરલે રજૂઆત કરી હતી કે, સમાધાન થયું ન હોવાથી ફી મુદ્દે સરકાર જાહેરનામું બહાર પાડી શકતી નથી. ચીફ જસ્ટિસે એડવોકેટ જનરલને કહ્યું, રાજ્ય સરકાર પાસે વિશાળ સત્તા છે. એપિડેમીક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ મળેલી સત્તાઓ છે. ફી ઘટાડા માટે સરકાર પોતાની રીતે નિર્ણય લેવાની સત્તા ધરાવે છે, તો કોર્ટમાં અરજી કેમ? કોર્ટે સરકારને કહ્યું, તમે જાતે નિર્ણય લો.અમને મધ્યસ્થી માટે શા માટે કહો છો? શાળા સંચાલકોએ કહ્યું, સરકાર ફિક્સ ફી ઘટાડાની વાત કરે છે એ મંજૂર નથી. અમે કેસ ટુ કેસ બેઝિઝ પર ફી ઘટાડો કે ફી માફી આપવા તૈયાર છીએ. જેના ઘરમાં કોઈનું મહામારીમાં મૃત્યુ થયું હોય કે આર્થિક મૂંઝવણ હોય તેને મદદ કરીશું. શાળા સંચાલકોએ કહ્યું, જે એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટી અમે ઓફર કરીએ છીએ, એની ફી અમે લેવા માંગીએ છીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget