શોધખોળ કરો

Gandhinagar: ગુજરાતના નવા ધારાસભ્યોને જાણો કેવી રીતે ગાંધીનગરમાં બંગલા ફાળવવામાં આવશે

ગાંધીનગર:  ગુજરાતના 181 ધારાસભ્યોએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદ તેમને ગાંધીનગરમાં રહેવા માટે એક સપ્તાહમાં એમએલએ કવાર્ટર ફળવાઈ શકે છે. કોંગ્રેસ અને ભાજપના અંદાજીત 77 ધારાસભ્યો રિપીટ થયા છે.

ગાંધીનગર:  ગુજરાતના 181 ધારાસભ્યોએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદ તેમને ગાંધીનગરમાં રહેવા માટે એક સપ્તાહમાં એમએલએ કવાર્ટર ફળવાઈ શકે છે. કોંગ્રેસ અને ભાજપના અંદાજીત 77 ધારાસભ્યો રિપીટ થયા છે. જુના 77 જેટલા ધારાસભ્યોના અગાઉના કવાર્ટર યથાવત રહેશે. આગામી બે દિવસમા નવોદિત ધારાસભ્યોએ પોતાના પસંદગીના કવાર્ટર માટે અરજી કરવાની રહેશે. જેઓ ઉંમરલાયક હશે અથવા તો ફિઝીકલી ડીપેન્ડન્સીને કારણે વિશેષ પસંદગી ધરાવતા હશે તેમની અરજી ધ્યાને લેવાશે. બાકીના તમામ ધારાસભ્યો માટે ડ્રો સિસ્ટમ અપનાવાશે. વિધાનસભાની ત્રણ અધિકારીઓની કમિટી રચાઈ છે.  ડ્રો અનુસાર કવાર્ટર ફાળવણી કરવામા આવશે.

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાનો ધડાકો

આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મોટો ખુલાસો કર્યો છે.  abp અસ્મિતા ચેનલ પર ચૈતર વસાવાએ મોટો ખુલાસો કરતા રાજકારણ ગરમાયું છે.  ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો દાવો કરતા કહ્યું કે,  ચૂંટણી બાદ ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ સંપર્ક કર્યો હતો. નેતાઓએ ધારાસભ્યો તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પક્ષ છોડ્યા વગર ભાજપને સમર્થન આપવાની વાત કરી હતી. અન્ય ધારાસભ્યો તૈયાર છે, તમે પણ આવી જાવ તેવું કહ્યું હતું. વસાવાએ વધુમાં કહ્યું કે, લોભ, પ્રલોભન અને લાલચ બધું જ હતું. 

આદ આદમી પાર્ટીના નેતા સામે જાણો કયા મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ

આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે. ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પાંડેસરા વિસ્તારના આપ નેતા ગૌતમ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. આજે 12 વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે આપ નેતા ગૌતમ પટેલને વોન્ટેડ જાહેર કરાયા છે. મળતી માહિતી પ્રમાણે ગૌતમ પટેલે 2 લાખ વ્યાજે આપ્યા હતા. જેના બદલામાં 4.50 લાખ વસુલયાહતા અને સાથે સાથે 12 લાખના પ્લોટની ફાઇલ કબજે કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વોન્ટેડ જાહેર કરાયેલા આપ નેતા ગૌતમ પટેલની પત્ની નીતા ગૌતમ પટેલ સુરત શહેર આપ મહિલા પ્રમુખ છે.

દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત રાખવા સંસદમાં કરી રજૂઆત

સાંસદ મિતેષ પટેલ દ્વારા સંસદ સત્ર દરમ્યાન India નામની જગ્યાએ ભારત અથવા ભારત વર્ષ રાખવા સદનમાં વિષય ઉઠાવ્યો છે. હાલ દિલ્હી સ્થિત શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. તે દરમ્યાન india નામ બદલવા રજુઆત કરવામાં આવી છે. અંગ્રેજોના સમયમાં ભારતને India નામથી સંબોધન કરવામાં આવતું હતું. ગુલામીના ચિન્હોને દૂર કરવા સંસદમાં રજુઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે,  ઈન્ડિયા નામની જગ્યાએ દરેક ડોક્યુમેન્ટ પર ભારત અથવા ભારત વર્ષનું નામ આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
રાજ્યમાં બાળકોને ધોરણ-1 માં પ્રવેશને લઈને શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય?
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર
Rain Alert: વરસાદની દિશા બદલાઈ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget