શોધખોળ કરો

Rain Update: સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, મૂશળધાર વરસાદના કારણે એસટીની 262 ટ્રીપ રદ્દ

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. વરસાદની અસર વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે એસટીની 262 ટ્રીપ રદ કરવામાં આવી છે.

Rain Update: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. વરસાદની અસર વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો છે એસટીની 262 ટ્રીપ રદ કરવામાં આવી છે.                                    

Rain Update: સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, મૂશળધાર વરસાદના કારણે એસટીની 262 ટ્રીપ રદ્દ

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મેઘતાંડવની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે કેટલા રસ્તા બંધ થઇ ગયા છે તો કોઝવે ધોવાઇ ગયા છે.  રાજ્યના 134 રોડ- રસ્તા વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે તો  9 સ્ટેટ હાઈવે અને 111 પંચાયત હસ્તકના રોડ બંધ કરવાની ફરજ પડી છે. જેની અસર એસટી વ્યવહાર પર પણ પડી છે. ભારે વરસાદના કારણે 262 ટ્રીપ રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદના પગલે રાજકોટ એસ.ટી ડિવીઝને કેટલીક ટ્રીક રદ કર્યાની જાહેરાત કરી છે. જૂનાગઢ જિલ્લામાં 35 બસોની 250 ટ્રીપ કરવામાં રદ કરવામાં આવી છે. તો અમરેલી જિલ્લાની 10 ટ્રીપ પણ રદ કરવામાં આવી છે. દ્વારકા અને સોમનાથ જિલ્લાની બે ટ્રીપ પણ  રદ કરવામાં આવી છે.            

Rain Update: સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, મૂશળધાર વરસાદના કારણે એસટીની 262 ટ્રીપ રદ્દ

સૌરાષ્ટ્રમાં વરસેલા ભારે વરસાદની અસર ટ્રેન વ્યવહાર પર પણ પડી છે. વેરાવળ- તિરૂવનંતપુરમ ટ્રેન વેરાવળના બદલે અમદાવાદથી દોડશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે વેરાવળ યાર્ડમાં પાણી ભરાયા હોવાથી રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અનેક સ્થળોએ રેલવે ટ્રેક પરથી પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે.                        

આ પણ વાંચો

ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી

છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ

Manipur Violence: મણિપુરમાં સામે આવી માનવતાને શર્મસાર કરતી ઘટના, બે મહિલાઓને ટોળાએ નગ્ન કરી બનાવ્યો વીડિયો, રાહુલ ગાંધીના આકરા પ્રહારો

India vs West Indies 2nd test: આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન? રોહિત શર્માએ કર્યો ખુલાસો

શેરબજારમાં સતત પાંચ દિવસની તેજીને લાગી બ્રેક, સેન્સેક્સ-નિફ્ટીમાં સુસ્ત શરૂઆત, આઈટી સ્ટોકમાં કડાકો

Join Our Official Telegram Channel: 

https://t.me/abpasmitaofficial      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...

Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ

Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ

Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા

આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક

Embed widget