શોધખોળ કરો

Banaskantha: શાળાએથી છૂટ્યા 13 વર્ષનો બાળક નદી જોવા ગયો, ભેખડ ધસી પડતા મોતને ભેટ્યો

બનાસકાંઠા: કાંકરેજના જમણાપાદર ગામમાં ચોંકવનારી ઘટના સામે આવી છે. બનાસ નદીના પટમાંથી 13 વર્ષીય બાળકની લાશ મળી આવતા અરેરાટી મચી છે. બનાસ નદીમાંથી તરતી લાશ જોવા મળી .

બનાસકાંઠા: કાંકરેજના જમણાપાદર ગામમાં ચોંકવનારી ઘટના સામે આવી છે. બનાસ નદીના પટમાંથી 13 વર્ષીય બાળકની લાશ મળી આવતા અરેરાટી મચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગઈકાલે શાળાથી છૂટ્યા બાદ આ બાળક નદી જોવા માટો ગયો હતો, તે દરમિયાન ભેખડ ઘસી જતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ગઈકાલે કલાકો શોધખોળ કર્યા બાદ પણ બાળકની લાશ મળી ન હતી હવે આજે બનાસ નદીમાંથી તરતી લાશ જોવા મળી હતી. આ બાળકનું નામ આકાશ છે અને તે 8માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. હાલમાં બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે.

હાલોલ -પાવાગઢ બાયપાસ પર અકસ્માત

પંચમહાલ: હાલોલ -પાવાગઢ બાયપાસ પર ઈકો કારનો અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતની ઘટનામાં 5 વર્ષના બાળક સહીત ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. અંકલેશ્વરથી પાવાગઢ દર્શન કરવા આવેલ પરિવાર જ્યાકે હાલોલ -પાવાગઢ બાયપાસ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાલકે ઇકો કાર પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. 

5 વર્ષના બાળક અને મહિલા સહીત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક મહિલા અને બાળકને ગંભીર ઈજાઓ થતા હાલોલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. શંકા ઉપજાવે તેવી અક્સ્માતની ઘટના મામલે હાલ તો હાલોલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. 

બનાસકાંઠાની આ નદીમાંથી કાકા-ભત્રીજાની લાશ મળી આવતા ચકચાર
બનાસકાંઠા: કાંકરેજના ઉંબરીમાં નદીમાંથી કાકા અને ભત્રીજાની લાશ મળી આવી છે. ગઈકાલે 13 વર્ષીય ભત્રીજા ઘટાડ નરસિંહભાઈની લાશ મળી તો મોડી રાત્રે 33 વર્ષીય કાકા વાલ્મિકી રવજીભાઈની લાશ મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિક તરવૈયાની બે દિવસ શોધખોળ બાદ લાશ મળી આવી છે. પાણીમાં લાંબો સમય રહેવાથી લાશ ફૂલી ગઈ હતી. હાલમાં બન્ને મૃતદેહોને પીએમ અર્થે શિહોરી ખાતે મોકવામાં આવ્યા છે.

ગઈ કાલે બે યુવકો નદીમાં ડૂબ્યા હતા

આ પણ વાંચો

Irfan Pathan Cobra Movie: ઈરફાન પઠાણની ડેબ્યૂ ફિલ્મને લઈને રોબિન ઉથ્થપાએ આપ્યું મોટું નિવેદન

Ganesh Chaturthi 2022 Date: ગણેશ ચતુર્થી ક્યારે જાણો ગણેશ પૂજાથી કયા-કયા ગ્રહ થાય છે શાંત

Sachin’s First Car: ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રથમ કાર Maruti 800 ફરી થઈ દોડતીજુઓ વીડિયો

Photos: રિયલ લાઇફમાં આ રીતે જિંદગી જીવે છે રશ્મિકા મંદાનાતસવીરોમાં દેખાયુ સાદુ જીવનજુઓ......

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

Health tips: આ ફિટનેસ રૂટીન આપને જીવનભર રાખશે એનેર્જેટિક, દિનચર્યામાં સામેલ કરો આ આદતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Embed widget