શોધખોળ કરો

ભરૂચ: હાઈવે પર ઈંડા ભરેલી કારનો સર્જાયો અકસ્માત, કોઈ ડોલમાં તો કોઈંક સાડીમાં ઈંડા લઈને દોડ્યા

કેટલીક મહિલાઓ તો સાડીની ઝોળી બનાવી તેમાં ઈંડા ભરીને દોડતી જોવા મળી હતી. નોકરી પર જવા નીકળેલા કેટલાંક નોકરિયા લોકો પણ હાઈવે પર પડેલા ઈંડા લઈને ઘરે દોડ્યાં હતાં.

ભરૂચ: ભરૂચના નબીપુરા પાસે નેશનલ હાઈવે પર લોકોએ ઈંડાની લૂંટ મચાવતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. શનિવારે સવારે ઈંડા ભરીને જઈ રહેલી ગાડી પલ્ટી ખાતાં રસ્તા પર ઈંડા વેરાઈ ગયાં હતાં. આ વાતની ખબર પડતાં જ ઘણતરીની મીનિટોમાં ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ભરૂચ: હાઈવે પર ઈંડા ભરેલી કારનો સર્જાયો અકસ્માત, કોઈ ડોલમાં તો કોઈંક સાડીમાં ઈંડા લઈને દોડ્યા રસ્તા પર ઈંડા વેરાયેલા જોઈ લોકો જાણે જિંદગીમાં ક્યારેય ઈંડા ના જોયા હોય તેવી રીતે ઈંડાની લૂંટ ચલાવવાનું કરી દીધું હતું. જેના હાથમાં જે કંઈ આવ્યું તે લઈ લોકો પોતાના ઘરે દોડતા જોવા મળ્યાં હતાં. કેટલીક મહિલાઓ તો સાડીની ઝોળી બનાવી તેમાં ઈંડા ભરીને દોડતી જોવા મળી હતી. ભરૂચ: હાઈવે પર ઈંડા ભરેલી કારનો સર્જાયો અકસ્માત, કોઈ ડોલમાં તો કોઈંક સાડીમાં ઈંડા લઈને દોડ્યા નોકરી પર જવા નીકળેલા કેટલાંક નોકરિયા લોકો પણ હાઈવે પર પડેલા ઈંડા લઈને ઘરે દોડ્યાં હતાં. ગળામાં આઈકાર્ડ લટકતા હોય તેવા લોકો પણ ઈંડા ઉઠાવતા જોવા મળ્યાં હતાં. જ્યારે કેટલાક લોકો તો પોતાના ઘરેથી ડોલ અને વાસણો લઈ આવ્યા હતા અને તેમાં ઈંડા ભરીને દોડતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. લોકો રસ્તામાં પડેલા ઈંડા તો લઈ ગયા પરંતુ ગાડીમાં હતાં તે પણ ઈંડા લોકો લઈને ઘરભેગા થવા લાગ્યા હતા. જાહેરમાં આવા નાટકીય દ્રશ્યો સર્જાયા બાદ આખરે પોલીસે આવીને માંડ સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ અકસ્માતને કારણે ફુટેલા ઈંડાથી રસ્તા પર ઈંડાની કરચો તેમજ તેની અંદરનું પ્રવાહી ફલાઈ ગયા હતા. જેને સાફ કરવા માટે મશીન બોલાવવામાં આવ્યું હતું અને ખાસ્સી જહેમત બાદ આખરે રસ્તો ખૂલ્લો મૂકાતા ટ્રાફિક ક્લિયર થઈ શક્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget