શોધખોળ કરો

રાજ્યના આઉટસોર્સિગ કર્મચારી માટે રૂપાણી સરકારે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય, પગાર મુદ્દે ગૃહમાં શું કરી જાહેરાત?

આઉટસોર્સિંગ કર્મચારી માટે રૂપાણી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આઉટસોર્સિંગ કર્ચચારી એટલે એવા કર્મચારી જે એજન્સીઓ મારફત સરકારી સર્વિસમાં સેવા આપે છે.

ગાંધીનગર:વિધાનસભામાં મંગળવારે નેશનલ હેલ્થ મિશન મુદ્દે એક સવાલનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આઉટસોર્સિગ કર્મચારીને પૂરેપૂરૂ વળતર મળે માટે એસ્ક્રો અકાઉન્ટ ખોલવાની કામગીરી 90 ટકા પૂર્ણ થઇ ગઇ છે. જેથી આઉટસોર્સિંગ કર્મચારીઓનો સીધો પગાર બેન્ક અકાઉન્ટમાં જમા થઇ શકે.

આઉટસોર્સિગ કર્મચારીઓને કાયમી કરવા માટે પણ વિધાનસભામાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. અમિત ચાવડાએ ગૃહમાં કહ્યં કે, આઉટસોર્સિગ કર્મચારીનું શોષણ બંધ કરીને આ કર્મચારીને કાયમી કરવા જોઇએ,. આ મુદ્દે વિજય રૂપાણીએ જવાબ આપતાં કહ્યું હતું કે, ભરતી કલેન્ડર મુજબ ભરતી થાય છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ત્રણ વર્ષમાં 1.25 લાખ ભરતી કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્રારા એજન્સીઓની ખુલ્લી લૂંટનો મુદ્દો પણ ગૃહમાં ચર્ચાયો હતો. ગૃહમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, સર્વિસ ચાર્જના નામે એજન્સીઓ ઉઘાડી લૂંટ ચલાવીને તગડો નફો વસૂલે છે. આ સવાલના જવાબમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે, આરોગ્ય વિભાગમાં કંપનીઓ 12થી13 ટકા નફો લેતી હોવાનું સામે આવતા 5 ટકા કરી દેવાયો છે. આ નિર્ણયથી સરકારને પ્રતિ મહિને 10 કરોડથી વધારેની બચત થઇ રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 

Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?

Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગSurat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામેAnand Accident : આણંદ પાસે શ્વાન આડું ઉતરતા કાર મારી ગઈ પલટી, 2ના મોત; 3 ગંભીરMumbai BEST Bus Accident CCTV : મુંબઈમાં બસે 50થી વધુ લોકોને કચડ્યા ; 6ના મોત, રોડ પર ગુંજી ચિચિયારીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં માનવ સાંકળ રચી વિરોધ પ્રદર્શન
YesMadamએ સ્ટ્રેસ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
YesMadamએ તણાવ અનુભવતા કર્મચારીઓને કાઢી મુક્યા, બીજી કંપનીએ તેઓને જોબ ઓફર કરતા યુઝર્સે કરી પ્રશંસા
'રોજગાર ઉભા કરો, ક્યાં સુધી આપતા રહેશો મફતમાં સુવિધાઓ',  કેન્દ્ર સરકારની કઇ યોજના પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત?

Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર

Bima Sakhi : શું છે Bima Sakhi Yojana, કેટલા મળશે રૂપિયા? જાણો યોજના સંબંધિત તમામ પ્રોસેસ?

Embed widget