શોધખોળ કરો

ધારાસભ્ય આશાબેન પટેલના આ શહેરમાં આજે થશે અંતિમ સંસ્કાર, નિધનના શોકમાં ઊંઝા સ્વયંભૂ સજ્જડ બંધ

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબહેનના આજે સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાશે. રવિવારે તેમનું મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન થયું હતું.

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબહેનના આજે સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાશે. રવિવારે તેમનું મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન થયું હતું. તેના નિધનથી સમગ્ર ઊંઝા સહિત રાજકિય વર્તુળમાં શોકનો માહોલ છે. 

ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબહેનના આજે સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાશે. રવિવારે તેમનું મલ્ટી ઓર્ગન ફેઇલ થતાં નિધન થયું હતું. તેમના નિધનના પગલે સમગ્ર ઊંઝામાં શોકનો માહોલ છે તેમજ ઊંઝાના વેપારીઓએ આજે સવ્યંભુ બંધ પાળ્યું છે. ઊંઝા APMC પણ સપ્તાહનો પહેલો દિવસ હોવા છતાં સંપૂર્ણ બંધ રહેશે. ઊંઝાથી આશાબેનના પાર્થિવદેહને તેમના વતન વિસોળ લઈ જવાશે અને સિદ્ધપુર ખાતે  તેમના  આશાબેનના અંતિમ સંસ્કાર કરાશે. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ પણ ઉભી કરવામા આવી છે. આજે સવારે ઊંઝાથી આશાબેનના પાર્થિવ દેહને તેમના વતન વિશોળ લઈ જવાશે. ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામા આવશે.

આશાબહેનના ડેન્ગ્યુનો રિપોર્ટ આવતા તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને અમદાવાદ ઝાયડસમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે ડેન્ગ્યુના કારણે સ્થિતિ વધુ ખરાબ થતાં તેમની બોડીના મલ્ટીઓર્ગન ફેલ થઇ ગયા હતા. જેના કારણે રવિવારે તેમનું નિધન થઇ ગયું. ભાજપના આશાસ્પદ મહિલા ધારાસભ્યના નિધનથી રાજકિય વર્તુળ સહિત સમગ્ર ઊંઝામાં પણ શોકમગ્ન માહોલ છે. ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવ દેહના મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના દુખદ નિધન પર સંવેદનના વ્યક્ત કરતા તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. સિદ્ધપુર મુક્તિધામમાં તેના અંતિમ સંસ્કાર કરવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતાને જોતા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો

Kashi Vishwanath Corridor: PM મોદી આજે જે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરી રહ્યાં છે, તેની વિશેષતા શું છે જાણો

 Kashi Vishwanath Corridor: PM મોદીનો બનારસને લઈને સૌથી મોટો સંકલ્પ પૂર્ણ, આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્ઘાટન, જાણો શું સંપૂર્ણ કાર્યક્રમ

Petrol Diesel Rate Today 13 December 2021: જાહેર થઇ પેટ્રોલ ડિઝલની નવી કિંમત, જાણો આપના શહેરમાં શું છે રેટ

Omicron: દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5 નવા કેસ, આ રાજ્યોમાં મળ્યા સંક્રમિત દર્દીઓ, કુલ કેસની સંખ્યા થઈ 38

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget