શોધખોળ કરો

Banaskantha: પશુપાલકો માટે ખુશીના સમાચાર! આ ડેરીએ દૂધના ખરીદીના ભાવમાં કર્યો મોટો વધારો

બનાસકાંઠા: બનાસ ડેરીએ પશુપાલકોના હિત માટે વધુ એક નિર્ણય લીધો છે. બનાસડેરી દ્વારા કિલો ફેટે દૂધમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બનાસડેરી પહેલા પ્રતિ કિલો ફેટે 795 રૂપિયા ચૂકવતી હતી હવે 805 પ્રતિ કિલો ફેટે ચૂકવાશે.

બનાસકાંઠા: બનાસ ડેરીએ પશુપાલકોના હિત માટે વધુ એક નિર્ણય લીધો છે. બનાસડેરી દ્વારા કિલો ફેટે દૂધમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બનાસડેરી પહેલા પ્રતિ કિલો ફેટે 795 રૂપિયા ચૂકવતી હતી હવે 805 પ્રતિ કિલો ફેટે ચૂકવાશે. આવતી કાલથી 10 રૂપિયાનો પ્રતિ કિલો ફેટે ભાવ વધારો અમલી બનશે. કાંકરેજી ગાયનું દૂધ ભરાવતા ખેડૂતોને બનાસ ડેરી દ્વારા  પ્રોત્સાહન રૂપે પ્રતિ લીટરે 2 રૂપિયા વધારે આપવામાં આવશે.

મધ્યાહન ભોજનના ભોજનમાં ગરોળી

સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને મફત આપવામાં આવતી ભોજન યોજના, મધ્યાહન ભોજન યોજનાને લઇને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, નવસારી જિલ્લામાંથી એક શાળાના ભોજનમાંથી મૃત ગરોળી નીકળતા હોબાળો મચી ગયો હતો. ખરેખરમાં નવસારીના ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી, તે પછી પીરસાયેલા ભોજન સામે અને સવાલો ઉભા થયા હતા. 

ચીખલીના પીપલ ગભાણ ગામમાં જ્યારે બપોરના સમયે મધ્યાહન ભોજન કરવા પ્રાથમિક શાળાના બાળકો બેઠાં, તે સમયે દાળ અને ભાતમાં મૃત હાલતમાં ગરોળી નીકળી હતી. આ મૃત ગરોળી થાળીમાં ભાત ઉપર જ જોવા મળી હતી. આ દ્રશ્યનો જોઇને શિક્ષકો અને બાળકો ડગાઇ ગયા હતા, શિક્ષકોઓ આ પછી બાળકોને મધ્યાહન ભોજનનું ભોજન જમવા દીધુ ન હતુ. બાદમાં આ ઘટનાની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષમ વિભાગને થતાં તપાસનો દોર શરૂ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે. 

નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે ? જાણો સી.આર.પાટીલે શું કહ્યું

ગુજરાતમાં વધુ એક મહાનગર પાલિકાનો તખ્તો ગોઠવાઇ રહ્યો હોવાની વાત સામે આવી છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મુદ્દે એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ખરેખરમાં નવસારીને મહાનગરપાલિકા બનાવવા મુદ્દે સીઆર પાટીલે સંકેત આપ્યા છે. હાલમાં જ સીઆર પાટીલે કહ્યું છે કે, નવસારીને નવસારીને મહાનગરપાલિકા બનાવવા પ્રાથમિક તબક્કે સર્વે ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી નવસારીને માંગ ઉઠી રહી હતી. હાલમાં નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું નવસારી મહાનગરપાલિકા બને એવું અમે પણ  ઈચ્છી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજ્યની સૌથી મોટી નગરપાલિકા છે નવસારી વિજલપોરની પાલિકા છે. નવસારીને મહાનગરપાલિકા બનાવવાની વાતો ચર્ચાતા સ્થાનિક નેતાઓમાં ખુશીનો માહોલમાં છવાઇ ગયો છે. 

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નવસારીમાં ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે અહીં મંત્રી દ્વારા મીસ્ટી પ્રૉજેક્ટની પણ શરૂઆત કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે અહીં રાજ્યના આદિજાતિ મંત્રી કુવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા, તેમની ઉપસ્થિતિમાં મિસ્ટી પ્રૉજેક્ટની પણ શરૂઆત કરવામાં આવી હતી. મિસ્ટ્રી પ્રૉજેક્ટ અંતર્ગત દરિયાકાંઠામાં ધોવાણ અટકાવવા માટે મેન્ગ્રુસ (ચેર)નું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ વાત છે કે, 1820 કરોડના ખર્ચે સમગ્ર દેશમાં કાંઠા વિસ્તારમાં મેન્ગ્રુસનું વાવેતર કરવામાં આવશે. નવસારી જિલ્લામાં 85 હેકટરમાં પહેલા વાવેતર શરૂ કરવામાં આવશે, જેમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના 3 ગામોમાં મેન્ગ્રુસનું વાવેતર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Embed widget