શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને મળી 3-3 સીટો: હારેલા અને વિજેતા ઉમેદવારને કેટલા મળ્યાં મત? જાણો આંકડા
ગુજરાતની 6 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં છ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં ત્રણ બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો
ગાંધીનગરઃ ગુજરાતની 6 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં છ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં ત્રણ બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
કોંગ્રેસે ઉત્તર ગુજરાતની 3 બેઠકો કબજે કરી છે જ્યારે એક બેઠક ભાજપ જીતી છે. જેમાં ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોરનો 29,026 મતોથી વિજય થયો છે.
થરાદ બેઠક પર કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત 6,390 મતે જીત્યા છે. બાયડ બેઠક પર જશુભાઈ પટેલ જીતતા કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવામાં સફળ નીવડી છે.
અમદાવાદની અમરાઈવાડી બેઠક જગદીશ પટેલ જીત્યા છે તેમજ લુણાવાડા બેઠક પર ભાજપના જિગ્નેશ સેવકની જીત થઈ છે. ગુજરાતની 6 બેઠક ઉપર સરેરાશ 53.67 ટકા મતદાન નોંધાયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement