શોધખોળ કરો

વેરાવળમાં કોરોનાથી યુવતીનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટર પર કર્યો હુમલો, પડ્યા ઘેરા પ્રત્યાઘાત

હુમલાખોરોની ધરપકડ ન થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસીએશન(આઇએમએ) દ્વારા કોવિડ ડ્યુટી નો બહિષ્કાર કરાશે.

વેરાવળઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ કોવિડ હોસ્પિટલમાં ડોકટર પર હુમલો થયા ઘટના બની છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારજનો દ્વારા હુમલો કરાયો હતો. કોવિડ હોસ્પિટલમાં ફરજ પર હાજર ડો. આકાશ શાહ પર હુમલો કરાયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીને ગઈ કાલે બપોરે જ ગંભીર સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હુમલાખોરોની ધરપકડ ન થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસીએશન(આઇએમએ) દ્વારા કોવિડ ડ્યુટીનો બહિષ્કાર કરાશે. જ્યાં સુધી આરોપી ઓ પકડાય નહીં ત્યાં સુધી ખાનગી ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે નહીં. હુમલાનો ભોગ બનનાર તબીબ ખાનગી પ્રેક્ટિશનર છે. તેમજ કલેક્ટર ના આદેશ થી વેરાવળ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવા આવ્યા હતા. નોંધનીય છે કે, ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. ભોગ બનેલા ડો.આકાશ શાહની ફરિયાદ આધારે નોંધ્યો ગુન્હો નોંધ્યો છે. એપીડેમીક એક્ટ અને ફરજ રુકાવટ તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સબબની કલમો લગાવાઈ છે. હોસ્પિટલ ખાતે મૃતક યુવતીના પરિવાર સહિતના ટોળા ડોક્ટર પર હુમલો કર્યો હતો. સાથે સાથે હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટના પછી આઈએમએના ડોક્ટરોનું પ્રતિનિધિ મંડળ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યું હતું. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે

અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો

Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો

Embed widget