શોધખોળ કરો

Fake currency: નોટ પરથી ગાંધીજીના તસવીર ગાયબ, અમદાવાદ પોલીસે દોઢ કરોડની ફેક કરન્સી કરી જપ્ત

અમદાવાદમાં પોલીસે 500 રૂપિયાની હજારો નકલી નોટો જપ્ત કરી છે, જેના પર અનુપમ ખેરની તસવીર છપાયેલી જોવા મળી છે. નોટ પર RBI ના બદલે Resole Bank of India લખેલું છે.

Fake Currency with Anupam Kher Picture: ગુજરાતના અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નોટ પર ગાંધીજીના બદલે હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરની  તસવીર જોવા મળી.અમદાવાદ પોલીસે આવી હજારો રૂપિયાની 500ની નોટો જપ્ત કરી છે, જેની કુલ રકમ 1 કરોડ 60 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

એટલું જ નહીં નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે 'રિઝોલ બેંક ઓફ ઈન્ડિયા' લખેલું છે. આ નકલી નોટોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે ખુદ અનુપમ ખેરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પ્રિન્ટેડ નોટનો ફોટો શેર કર્યો છે.

Fake currency: નોટ પરથી ગાંધીજીના તસવીર ગાયબ, અમદાવાદ પોલીસે દોઢ કરોડની ફેક કરન્સી કરી જપ્ત

અનુપમ ખેર પણ સ્તબ્ધ થઈ ગયા

આ વાયરલ વીડિયો જોઈને બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે પોસ્ટમાં લખ્યું, "લો, વાત કરો! પાંચસો રૂપિયાની નોટ પર ગાંધીજીના ફોટાને બદલે મારો ફોટો? કંઈ પણ થઈ શકે છે!"

નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે, નોટના બંડલ પર જે સ્ટીકર લાગેલુ છે તેમાં પણ  SBI નહિ પણ  Start Bank of Indiaનું  છેય . આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ છેતરપિંડીનું આયોજન લાંબુ છે.

નકલી નોટો આપીને ગુજરાતના વેપારી સાથે છેતરપિંડી

ખરેખર, ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર, બુલિયન વેપારી મેહુલ ઠક્કર પાસેથી નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. બુલિયન વેપારીએ જણાવ્યું કે તેમને 1 કરોડ 60 લાખ રૂપિયા રોકડમાં આપવાના હતા. એક વ્યક્તિએ તેની બેગ રોકડથી ભરી. જ્યારે બેગ ખોલવામાં આવી તો તેમાં મહાત્મા ગાંધીની જગ્યાએ અનુપમ ખેરની તસવીર સાથે નકલી નોટો મળી આવી હતી.

વેપારીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે અને હવે એ જાણવામાં આવી રહ્યું છે કે આ નોટો કેવી રીતે બની અને તેની પાછળનો સૂત્રધાર કોણ છે? નકલી નોટો ક્યાંથી છાપવામાં આવી રહી છે અને આવી કેટલી નકલી કરન્સી ફરતી થઈ છે તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે?

આ પણ વાંચો       

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું રહશે હવામાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર
Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?

Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Gujarat Rain Forecast: રાજયના આ જિલ્લામાં ગાજવીજ સાથે  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Embed widget