શોધખોળ કરો

ગુજરાત સરકારની જાહેરાતઃ કયા કયા જિલ્લામાં ખુલશે નવી મેડિકલ કોલેજ? જાણો વિગત

ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા અંદાજ પત્ર 2022-23 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણા મંત્રી દ્વારા 3 જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી હતી.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા અંદાજ પત્ર 2022-23 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણા મંત્રી દ્વારા 3 જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી હતી. બોટાદ, જામ ખંભાળીયા અને વેરાવળ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. 

સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને ૧૦૦૦ દિવસ સુધી વિના મુલ્યે ૧ કિલો તુવેર દાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્ય તેલ આપવામા આવશે. દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા નદી પર મોટા ચેકડેમો બનાવાશે. 94 કરોડની જોગવાઈ. કિશોરીઓ અને મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃતિ લાવવા સેનેટરી પેડ વિના મુલ્યે આપવા 45 કરોડની જોગવાઈ. 

એસ એસ જી હોસ્પિટલનું થશે આધુનિકરણ, ૩૦ કરોડની જોગવાઈ. તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે. દુર્ગમ વિસ્તારો મા આરોગ્ય સેવાઓ માટે મોટર સાયકલ આધારિત ૫૦ મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવા ૨ કરોડની જોગવાઈ.2 લાખ, 43 હજાર 965 કરોડ નું વર્ષ 2022-23 નું બજેટ હશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4782 કરોડ. આદિજાતિ વિભાગ માટે 2909 કરોડની જોગવાઈ. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 9048 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ વિભાગના 14,297 કરોડની જોગવાઈ. ઉદ્યોગ વિભાગ માટે 7030 કરોડની જોગવાઈ.  પ્રવાસન વિભાગ માટે 465 કરોડની જોગવાઈ.

વિજ્ઞાન અને પ્રૌધૌગીકી વિભાગ માટે 670 કરોડ જોગવાઈ. શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ માટે 1837 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન વિભાગ માટે 12,024 કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1504 કરોડની જોગવાઈ. ઉર્જા વિભાગમા 15,568 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ માટે 2909 કરોડ ની બજેટમાં જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં 500 નવા મોબાઈટ ટાવર ઉભા કરાશે.

રાજ્યમાં 25 બિરસા મુંડા જ્ઞાનશીક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સ શરૂ કરાશે....જ્યાં 50 હજાર વિધાર્થીઓ રહી શકશે જે માટે 45 કરોડ ની બજેટમાં જોગવાઈ. ગૌ શાળા અને પાંજરાપોળ ના નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની જાહેરાત. જે માટે 500 કરોડ ની જોગવાઈ. રખડતા પશુઓ અને નિરાધાર પશુઓના નિભાવ માટે 100 કરોડ ની જોગવાઈ. સાગરખેડુ ના હાઈસ્પિડ ડિઝલ વેટ રાહત યોજના માટે ૨૩૦ કરોડની જોગવાઈ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shah Rukh Khan:બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનને જીવથી મારી નાંખવાની મળી ધમકી, પોલીસ સ્ટેશનમાં નોંધાયો કેસDelhi Pollution:હવા અને પાણી પ્રદુષણના સકંજામાં દિલ્હી, જાણો ક્યાં પહોંચ્યો AQI?Sharemarket Updates: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, વિશ્વ બજારમાં ઊંચકાયા ડોલરના ભાવJamnagar Accident :કાર ચાલુ કર્યા બાદ અચાનક નીચે ઉતરતા પટકાયો ચાલક, જુઓ અકસ્માત વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
યુપીમાં 2027નો વિધાનસભા ચૂંટણી યોજાશે નહીં? યોગીના મંત્રીએ અખિલેશ યાદવની ચિંતા વધારી!
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Maha Kumbh 2025: પ્રયાગરાજમાં સંતોની સભામાં હંગામો, બે જૂથો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Shah Rukh Khan: શાહરુખને મળેલી ધમકીમાં પણ સામે આવ્યું હરણ કનેક્શન, આરોપીએ કર્યો ચોંકાવનારો દાવો
Stock Market: સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં 836 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 24200ની નીચે, રોકાણકારોને ₹4.27 લાખ કરોડનું નુકસાન
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Shah Rukh Khan: સલમાન ખાન બાદ હવે કિંગ ખાનનો જીવ જોખમમાં! શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
Embed widget