શોધખોળ કરો

પેટા ચૂંટણી: કઈ બેઠક પર કેટલા મતની લીડથી થઈ ભાજપની જીત ? જાણો

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોનીપેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોનીપેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. કૉંગ્રેસે તમામ બેઠકો ગુમાવી છે. કૉંગ્રેસના મત વિસ્તાર ગણાતા ડાંગમાં ભાજપના ઉમેદવારે વિક્રમ લીડથી જીત મેળવી છે. અબડાસા બેઠક પર પ્રદ્યયુમન સિંહે જાડેજાને 71848 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 35070 મત મળ્યા છે. સરસાઈ 36778 મતોની છે. લીબંડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાને 88928 મત મળ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને 56878 મત મળ્યા છે. સરસાઈ 32050 મતની છે. મોરબી બેઠક પર ભાજપના બ્રિજેશ મેરજાને 64711, કોંગ્રેસને 60062 મત મળ્યા છે. સરસાઈ 4649 મતની છે.
ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાને 49974 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના સુરેશ કોટડિયાને 32765 મત મળ્યા છે. સરસાઈ 17209 મતોની છે. ગઢડા બેઠક ભાજપના આત્મારામ પરમારને 71912 મત મળ્યા છે. કૉંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને 48617 મત મળ્યા છે. સરસાઈ 23295 મતની છે. કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલને 76958 મત મળ્યા છે.જ્યારે કૉંગ્રેસના જાડેજા કિરીટ સિંહને 60533 મત મળ્યા છે. સરસાઈ 16425 મતોની છે. ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલને 94006 મત મળ્યા છે, કૉંગ્રેસના સૂર્યકાંત ગાવિતને 33911 મત મળ્યા છે. 33911 મતની સરસાઈ મળી છે. કપરાડા બેઠક પર ભાજપના જીતુ ચૌધરીને 112914 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવારને 65875 મત મળ્યા છે. સરસાઈ 47066 મતની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget