શોધખોળ કરો
કોંગ્રેસે ગુજરાતમાં કયા શહેર અને જિલ્લા પ્રમુખોની કરી જાહેરાત, જાણો વિગત
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. પરંતુ તે પહેલા શહેર અને જિલ્લા પ્રમુખની જાહેરાત કરી છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે હજુ ઉમેદવારો જાહેર કર્યા નથી. પરંતુ તે પહેલા શહેર અને જિલ્લા પ્રમુખની જાહેરાત કરી છે.
અશોક ડાંગરની રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે રાજેન્દ્ર દરબાદ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે. પ્રકાશ વાઘાણી ભાવનગર કોંગ્રેસ શહેર પ્રમુખ અને મનસુખ ગોહિલ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા નક્કી ? જાણો કઈ બેઠક પર કોનું છે નામ
દેશના આ મોટા રાજ્યમાં દિવાળી પહેલા નહીં ખૂલે સ્કૂલ, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ ઉમેદવારોના નામની જાહેરાત બાદ CM રૂપાણીએ શું કહ્યું ? જાણો વિગત
કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે ટિકિટની જે કંડિશન મુકાઈ હતી તેમાં અમે સફળ થયા, ટિકિટ મળ્યા બાદ ભાજપના કયા ઉમેદવારના પત્નીએ આપ્યું આ નિવેદન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement