શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ગુજરાતમાં આજે કોરોનાના નવા 10  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,997 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 10  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,997 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  આજે  1,11,662 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને  જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 207 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 201 નાગરિકો સ્ટેબલ છે. 8,15,997 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને  જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 2 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 496 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6639 નાગરિકોને રસીનો પ્રથમ અને 23779 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20344 નાગરિકોને રસીનો પ્રથમ અને 60402 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 1,11,662 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,68,29,574 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,  સાબરકાંઠા,  સુરત,  સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...

IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર

Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ

SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish : EVM કોના બાપનું ? । abp AsmitaHun To Bolish : કોરોનાની આ વેક્સીન હતી જોખમી ? । abp AsmitaJamnagar News । જામનગરના એક જ પરિવારના ચાર સભ્યો પર હિચકારો હુમલોBhavnagar News । ભાવનગરના બોરતળાવમાં 25 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
Lok Sabha Elections 2024: અંબાણી-અદાણી મામલે રાહુલ ગાંધીનો વળતો પ્રહાર, વીડિયો શેર કરીને કહ્યું- ડરો નહીં...
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
IPL 2024: મુંબઈ આઈપીએલ 2024માંથી બહાર થનારી બની પ્રથમ ટીમ, લખનઉ સામે હેડ-અભિષેકે લગાવી રેકોર્ડ઼્સની વણઝાર
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
Unseasonal Rain: ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ
SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો
SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો
Food: આ ખોરાકને પચવામાં લાગે છે સૌથી વધુ સમય, જાણો એક્સપર્ટે શું આપ્યું કારણ

Sam Pitroda Resigns: વંશીય ટિપ્પણીને લઈને વિવાદમાં ઘેરાયા બાદ સેમ પિત્રોડાનું ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

DRDOમાં નીકળી આટલા પદ પર ભરતી, 67 હજાર મળશે પગાર, આ રીતે કરો અરજી

GSEB HSC Results: ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે કરો ચેક

Embed widget