શોધખોળ કરો

Gujarat Monsoon Live: આણંદમાં વરસાદનું આગમન, ધરતીપુત્રોમાં ખુશી

Gujarat Monsoon Live Updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 216 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વાપીમાં 7 ઇંચ મેઘ મહેર થઈ છે. આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

LIVE

Key Events
Gujarat Monsoon Live: આણંદમાં વરસાદનું આગમન, ધરતીપુત્રોમાં ખુશી

Background

Gujarat Rain Updates: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. ક્યાંક મેઘરાજાનો કહેર તો ક્યાંક મહેર જોવા મળી રહી છે. શનિવારે સાંજથી શરુ થયેલા વરસાદે રવિવારે ફરી એક વખત અમદાવાદ શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા.રાત્રે દસ કલાકથી શરુ થયેલા વરસાદે ખાસ કરીને અમદાવાદ પૂર્વ અનેક વિસ્તારો જળબંબાકાર કર્યા હતા.

16:53 PM (IST)  •  25 Jul 2022

નર્મદા ડેમ ની જળ સપાટી 126.66 મિટર એ પહોંચી

નર્મદા ડેમ ની જળ સપાટી વધતા વીજ મથક શરૂ કરવામાં આવ્યા છે. રિવારબેડ પાવર હાઉસ ના 200 મેગાવોટ ના 6 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમ માં છેલ્લા દસ દિવસ થી ચાલતા જળ વિદ્યુત મથક દ્વારા રોજ ની લગભગ 40 લાખની કિંમતની 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

16:52 PM (IST)  •  25 Jul 2022

આણંદમાં ધોધમાર વરસાદનું આગમન

આણંદ શહેર સહિત વિદ્યાનગર કરમસદ જીટોડીયા, વઘાસી, ગામડી વિસ્તારોમાં વરસાદ. વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ખેડૂતોમા ખુશીનો માહોલ છે.

13:14 PM (IST)  •  25 Jul 2022

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના મનોરમા મોહંતીએ કહ્યું, 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદમાં 25 જુલાઈ થી 27 જુલાઈ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

11:11 AM (IST)  •  25 Jul 2022

વરસાદના કારણે ગાંધીનગરના ખોરજ બ્રિજની સાઈડમાં ગાબડું પડ્યું

વરસાદના કારણે ગાંધીનગરના ખોરજ બ્રિજની સાઈડમાં ગાબડું પડ્યું છે. જેના કારણે બ્રિજના સાઈડનો ભાગ ધરાશાયી થતા બંધ કરી દેવાયો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રિજમાં ગાબડું પડતા ગુણવતા સામે સવાલો ઉભા થયા છે. ખોરજ- ખોડીયાર કન્ટેનર ડેપો ચાર રસ્તા પરના ફ્લાયઓવરનુ લોકાર્પણ 21/06/2021ના રોજ થયું હતું.

11:09 AM (IST)  •  25 Jul 2022

અમદાવાદમાં ફરી શરૂ થયો વરસાદ

અમદાવાદ શહેરના સરસપુર ,કાલુપુર સહિતના વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થયો છે. ગઈકાલે પડેલા વરસાદ બાદ આજે વરસાદની ફરી શરુઆત થઈ છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત

કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ

ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ

World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે

Embed widget