શોધખોળ કરો

રૂપાણી સરકારે લગ્નમાં કેટલાં લોકોને હાજર રાખવાની આપી છૂટ પણ કઈ તારીખથી શરૂ થશે તેનો અમલ ?

રૂપાણી સરકારે ગુજરાતના કોઈપણ વિસ્તારમાં લગ્ન સહિતના સામાજિક, ધાર્મિક કે રાજકીય સમારોહમાં 100 લોકોને એકઠા થવાની છૂટ આપી છે પણ તેનો અમલ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ

અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી અનલોક 4 અંગે બહાર પાડેલી ગાઈડલાઈનને અનુલક્ષીને ગુજરાત સરકારે અનલૉક 4ની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં ગુજરાતના તમામ ધર્મસ્થાનકોને ખોલી દેવાની છૂટ આપી દેવામાં આવી છે  પણ તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવું પડશે. રૂપાણી સરકારે ગુજરાતના કોઈપણ વિસ્તારમાં લગ્ન સહિતના સામાજિક, ધાર્મિક કે રાજકીય સમારોહમાં 100 લોકોને એકઠા થવાની છૂટ આપી છે પણ તેનો અમલ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત  મનોરંજનના કાર્યક્રમો માટે પણ એક સામટા 100થી વધુ જણા એકત્રિત થઈ શકશે નહિ. બીજ તરફ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે 20 કરતાં વધુ લોકો એકઠા નહીં થઈ શકે. આ માટે પણ નિયમ બનાવાયો છે કે, આ કાર્યક્રમોમાં આવનારે માસ્ક પહેરીને અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ રાખીને જ અકઠા થવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફેસ કવર કરવા અંગે પણ આરોગ્ય ્ને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાની રહેશે અને તેની માર્ગદર્શિકાને અનુસરવાની શરત સાથે જ આ મંજૂરી આપવામાં આવશે. આ રીતે એકઠા થનારાઓ માટે સેનિટાઈઝરની પણ અલગથી વ્યવસ્થા કરવાની રહેશે. આ રીતે હજુ પણ કોઈ મોટા સમારોહ યોજી શકાશે નહિ. મોટી સંખ્યામાં માનવ મેદની એકત્રિત કરી શાકાશે નહિ. આ તમામ કાર્યક્રમો માટે 8 જૂનથી અમલમાં મૂકવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને તે માટે અનુસરવી પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક

રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?Banaskantha New District Controversy : બનાસકાંઠા વિભાજનને લઈ રાજકારણ ગરમાયું, ધાનેરા બંધBanaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ

IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો

રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત

India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ

Embed widget