શોધખોળ કરો

Gujarat Weather: ગુજરાતમાં કઈ તારીખથી પડશે કાતિલ ઠંડી ? ક્યારે પડશે કમોસમી વરસાદ તાપમાન 5 ડીગ્રી સુઘી ઘટી જશે ને........

Gujarat Weather Update: 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થતાં ફરી કાતિલ ઠંડી શરૂ થશે. 9 જાન્યુઆરી બાદ તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો થતાં ઠંડીમાં જોરદાર વધારો થશે.

ગાંધીનગરઃ ગુજરાતીઓએ હવે કાતિલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં જાન્યુઆરીથી વાતાવરણ સૂકું થશે અને ફરી કાતિલ ઠંડી શરૂ થશે. 9 જાન્યુઆરી બાદ તાપમાન 5 ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે અને તેના કારણે ઠંડીમાં વધારો થશે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના પગલે કાતિલ ઠંડીની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમા આગામી 24 કલાકમાં ફરી માવઠું થઈ શકે છે. ત્યાર બાદ પવનની દિશા બદલાશે અને 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થતાં ફરી કાતિલ ઠંડી શરૂ થશે. 9 જાન્યુઆરી બાદ તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો થતાં ઠંડીમાં જોરદાર વધારો થશે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકુ બની જશે અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે.  છેલ્લા બે મહિનામાં સમગ્ર રાજ્યમાં ત્રીજી વખત માવઠું પડતાં પડેલા મારથી ખેડૂતો પરેશાન થઈ ગયાં છે. ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યના 60 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ થયો હતો.

હવામાન વિભાગ દ્વારા હજુ પણ કમોસમી વરસાદની  આગાહી કરવામાં આવી છે. આગાહી કરાઈ છે કે,  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. આગામી 24 કલાક દરમિયાન ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે. 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકું બની જશે તેથી  ખેડૂતોને માવઠાની ચિંતા નહીં રહે પરંતુ પારો ગગડશે. કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધશે. રાજ્યમાં 9થી 13 જાન્યુઆરી દરમિયાન ઠંડી પડશે. ત્યાર બાદ 16 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ફરી વાર વાતાવરણમાં પલટો આવશે.

આ પણ વાંચોઃ IAS બનવા માંગો છે ? આ સ્ટ્રીમ પસંદ કરશો તો થશે ફાયદો, વિદ્યાર્થીઓની છે પહેલી પસંદ

Crime News: યુવતીને પ્રેમીના ફ્રેન્ડ સાથે બંધાયા શરીર સંબંધ, યુવતીએ પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો ને ફ્રેન્ડને પણ કર્યો ફોન......

BHEL Jobs: ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ કરી રહ્યું છે એન્જિનિયર અને સુપરવાઇઝરની ભરતી, મળશે તગડો પગાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
PGVCL Checking: ગીર સોમનાથમાં PGVCLનું મેગા સર્ચ ઓપરેશન, સતત બીજા દિવસે વીજચોરો પર 54 ટીમો ત્રાટકી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપીને ખરીદશો Tata Nexon, તો દર મહિને કેટલી ભરવી પડશે EMI?
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Embed widget