શોધખોળ કરો

સોમનાથમાં ધોધમાર વરસાદને કારણે દુકાનોમાં ઢીચણસમા પાણી ભરાયા, વીડિયોમાં જુઓ કેવો છે માહોલ

ભારે વરસાદને પગલે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા હતાં. ભરાયેલા પાણી ધીરે ધીરે ઉતરી રહ્યાં છે. આટલાં પાણીમાં પણ સોમનાથનાં લોકોએ મોટાભાગની દુકાનો રાબેતા પ્રમાણે ચાલુ રાખી છે.

સોમનાથ: અરબી સમુદ્વમાં ઉદભવેલું ‘વાયુ’ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયા કિનારે ટકરાશે નહીં પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. વાવાઝોડાની દિશા બદલાઈ છે તેમ છતાં પણ ગુજરાત પર હજુય ખતરો ટળ્યો નથી. ગુજરાતનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સરકારે આ બાબતની ગંભીરતા લઈને વધુ 48 કલાક સુધી હાઈ એલર્ટ યથાવત રાખ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાની પરિસ્થિતીનું સ્ટેટ ઈમરજન્સી રિસોપન્સ સેન્ટર પરથી સતત મોનિટરીંગ કરી રહ્યાં છે. તેમણે ઝીરો કેજ્યુલીટી સાથે સમગ્ર તંત્રને જ્યાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહીં ત્યાં સુધી ખડેપગે રહેવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સોમનાથ, પોરબંદર, સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે સોમનાથ મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતાં. ભરાયેલા પાણી ધીરે ધીરે ઉતરી રહ્યાં છે. આટલાં પાણીમાં પણ સોમનાથનાં લોકોએ મોટાભાગની દુકાનો રાબેતા પ્રમાણે ચાલુ રાખી છે. કોડિનારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે સુત્રાપાડામાં ભારે વરસાદે વિરામ લીધા બાદ આજે સવારે ફરીથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget